________________
૫૦ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
ગરીબડા કે લાચારી દર્શાવીને ભિક્ષા મેળવવી. ૫. ચિકિત્સા—દવા આપીને ભિક્ષા લેવી. ૬-૭-૮-૯-૧૦. ક્રોધ-માન-માયા-લાભ વગેરેથી ભિક્ષા મેળવવી. ૧૧. સ્તવ—માતાપિતા કે અન્ય સંસારીપણાના સગાઈના સંબંધો યાદ કરીને ભિક્ષા મેળવવી. ૧૨-૧૩-૧૪-વિદ્યા-મંત્ર અને ભ્રૂણના પ્રયાગથી પ્રાપ્ત થતી ભિક્ષા. ૧૫. યાગ—યોગવિદ્યાના પ્રયાગથી આશ્ચર્ય બતાવીને ભિક્ષા મેળવવી. ૧૬. ચૂલકમ...વશીકરણ-ગર્ભ પાતના ભયથી ભિક્ષા મેળવવી.
એષણાના ૧૦ દોષ : ૧. શકિત—આધાકર્મીની શકાવાળા આહાર. ૨. મુદ્રિત સંચિત વસ્તુથી ખરડાયેàા આહાર. ૩. નિક્ષિપ્ત—સચિત વસ્તુ પર મૂકેલા આહાર. ૪. પિહિત~~~ સચિતથી ઢાંકેલે આહાર. ૫. સંસ્કૃત—સંચિત વાસણ ખાલી કરીને તેના દ્વારા આહાર વહેારાવવા. ૬. દાયક—નિષેધ કરેલી વ્યક્તિએ આહાર વહેારાવવા. ગર્ભિણી સ્ત્રી દ્વારા આહાર ગ્રહુણુ કરવેા. ૭. ઉન્મિશ્ર——સ ંચિતથી ભેળસેળ થયેલા આહાર. ૮. અપરિણત—પૂર્ણ રીતે રંધાયેલા ન હેાય તેવા આહાર. ૯. લિપ્ત——જેનાથી વામણુ લેપાય તેવી વસ્તુ વહેરવી. ૧૦. દ્વૈિત-જમીન પર ઢોળાતા હોય તેવેશ આહાર.
પરભાગના પાંચ દોષ : ૧. સયાજન—ભાજનને સ્વાદિષ્ટ બનાવવા દૂધ-સાકર આદિનુ મિશ્રણ કરવુ'. ૨. અપ્રમાણ-પ્રમાણ કરતાં વધુ આહાર કરવે. ૩. અંગાર—સ્વાદિષ્ટ ભાજનની પ્રશંસા કરીને આહાર કરવેશ. ૪. ધૂમ—સ્વાદરહિત ભાજનની નિંદા કરીને ગ્રહણ કરવું. પ. અકારણુ-આહારનાં ૬ પ્રયજન સિવાય બળવૃદ્ધિ કે તાકાત માટે ભાજન કરવુ.૧૦
ઉપરોક્ત દોષરહિત આહાર શુદ્ધ છે. વળી આહાર માટે ગૃહસ્થને ભારરૂપ ન બનવું જોઈ એ. જરૂર પૂરતા આહાર વહેારવા. ગમે તેવા આહાર હાય તેની પ્રશંસા કે નિંદા કર્યા વગર સમત્વભાવથી વાપરવા.
આહારપ્રાપ્તિ વખતે ગવેષણા, ગ્રહણેષણા અને ગ્રાઐષણાના ઉપયોગ રાખવા જરૂરી છે. ગવેષણા દ્વારા આહારશુદ્ધિ, ગ્રહણેષણા દ્વારા સાધુને કલ્પે છે કે નહિ તેને વિચાર કરવા અને ગ્રાફૈષણા દ્વારા આહાર વાપરવાની વિધિના ઉપયોગ કરવા ઉપરાક્ત ત્રણ વિશેના વિચારનિરીક્ષણ કરીને આહાર પ્રાપ્ત કરવા જોઇ એ.૧૨
આહાર વાપરવા માટેનું પ્રયાજન ક્ષુધાનિવારણ, બાળ, વૃદ્ધ, ગ્લાન અને વડીલ સાધુની વૈયાવચ્ચ કરવા સંયમ ધર્માંની સ્વસ્થતાપૂર્વક આરાધના કરવા, શરીરબળ ટકાી રાખવા, ઇર્યાં સમિતિનું પાલન – એમ છ પ્રકારે આહાર કરવાનું સાધુને પ્રયેાજન છે.૧૩
રાજપ્રકેપ, મનુષ્ય અને તિરાનો ઉપદ્રવ, બ્રહ્મચર્યનું પાલન કરવા માટે જીવદયાનું પાલન, તપમાં જોડાવાની ઇચ્છાથી, શરીરત્યાગનાં કારણેાથી આહાર લેવા ઉચિત નથી. સંયમજીવનમાં વૈરાગ્યભાવની દિનપ્રતિનિ વૃદ્ધિ થાય તેા જ તેની સૌરભ પ્રસરે ને આત્મા કથી લેપાય નRsિ ને શુભ ધ્યાનથી કનિર્જરા થાય. આહારના દો! તપાસીને જ ગોચરી ગ્રહણ કરવી જોઈ એ તેમાં પ્રમાદ કે કંટાળા ચાલે નહિ. પિડશુદ્ધિ એ ચારિત્રશુદ્ધિ અને જીવનશુદ્ધિનાં ખીજ સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org