SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૭૪૯ સમતાભાવ વધતા. હોસ્પિટલ જવાની ચાખ્ખી ના પાડતાં; અને આરાધના ઉપર ભાર મૂકતાં. સ. ૨૦૩૪ના આસો વદ ૧૩ને દિવસે પૂ. આ. શ્રી સુખાધસાગરસૂરિજી મહારાજ તથા દાદી ગુરુણી પ્રવૃતિની શ્રી મનેહરશ્રીજી મહારાજ આદિ વિશાળ પરિવારયુક્ત ચતુવિધ શ્રીસ ઘની નિશ્રામાં ખૂબ નિય્યમણા પામવા સાથે સમાધિપૂર્વક સ્વસ્થ થયાં. સ યમજીવનની ઉત્તમ સાધના અને આરાધનાપૂર્ણાંક શુભ ગતિને પામ્યાં. એવાં પુણ્યપ્રભાવી આત્માને કોટિ કેટિ વંદના. -- પ્રતિભાસ ંપન્ન, તેજસ્વિની પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રવીણશ્રીજી મહારાજ જે ઊગ્યુ. તે આથમે, ખીલ્યું તે કરમાય, એહ નિયમ અવિનાશના, જે જન્મ્ય જાય.” ગરવી ગુજરની ભવ્ય ભૂમિમાં ધન, ધાન્ય અને ધવાસિત ધનાઢય નગરજનેાથી ગૌરવવંતુ મહેસાણા નગર, મેાક્ષના સ્વામી બિરાજમાન છે જયાં એવાં દશ જિનાલયેા, મુક્તિનગરના ઉપનગર સમા અનેક ઉપાશ્રયે તથા યશેવિજય જૈન સંસ્કૃત પાઠશાળા શેાભી રહી છે, મુક્તિમાના પ્રકાશક અને પ્રવાસી ત્યાગવીર મુનિમહારાજ શ્રી રવિસાગરજી મ. સા.નાં પરમ પાવનકારી ચરણકમળથી પવિત્ર બનેલ આ નગરમાં જન્મ પામી ધન્યાતિધન્ય અનેલે। મહાભાગ મુક્તિમાગ ના સાધક ન બને એ સંભવે ખરું ? વિ. સ’. ૧૯૬૭ની સાલમાં એટલે કે ૧ + ૯ + ૯ + ૭ = ૨૩, જાણે વિષયાને દૂર કરવા માટે શ્રમણાપાસક શ્રેષ્ઠિય શ્રીમાન કેશવલાલભાઈનાં સુશીલસ'પન્ના, સન્નારી, ચંદનની સૌરભ સમાન અતિ સુકુમાર ધર્મપત્ની શ્રીમતી ચંદનબહેને પુત્રીરત્નને જન્મ આપ્યા. બાલિકાનું નામ પાડ્યુ કમળાબહેન. સસ્કારસંપન્ન માતાપિતાએ પુત્રીને ખલ્યવયમાંથી ધર્માંના સત્સંસ્કારનું કાળજીપૂર્વક સિંચન કર્યુ. આલ્યવયમાંથી પિતાની છત્રછાયા ગુમાવી, પણ માતાના ધર્માંસ સ્કાર પ્રબળ હેાવાથી દેવદર્શન, વ્રત, પચ્ચખ્ખાણ, વ્યાખ્યાનશ્રવણ, તી–સ્પશન વગેરે ગુણાથી વિભૂષિત બન્યાં હતાં. 'ના સંસ્કાર હોવાથી યત્કિ ંચિત્ પણ ક્લેશ ન કરતાં. વિશેષ ધર્મારાધના કરવામાં લીન બની ગયાં, અને તેમની સ ́યમ લેવાની દૃઢ ભાવના થઈ. ધમ ભાવના-વાસિત હળુકી ભવ્યાત્મા કમળાબહેનને સાગરગચ્છના શણગાર સમાં, માતા કરતાં પણ અધિક વાત્સલ્ય વરસાવનાર પ. પૂ. સા. પ્રમેાદશ્રીજી મ. સા. નું મિલન થયુ અને તેમના સતત સમાગમથી ભવ-નિવેદ પામ્યાં. મહામોંઘા માનવભવનું મૂલ્યાંકન કર્યુ. સયમગુણુના અનુરાગી બન્યાં. Jain Education International વિ. સ’. ૧૯૯૦ના વૈશાખ સુદ ૬ના શુભ દિવસે સંસારને ત્યાગ કર્યાં, સયમી બન્યાં. પ. પૂ. પરમારાપાદ, પરમાદરણીય, પરમ શ્રદ્ધેય, પરમકૃપાળુ, સાગરગચ્છના અણુમેલ રત્ન સમાન, શાસન–ઉપકારી, ન્યાય-વિશારદ, શ્રીમદ્ યાગનિષ્ઠ આચાર્ય ભગવંત બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.નાં આજ્ઞાતિની, મહાપ્રભાવશાળી, સૌમ્યાકૃતિવિહિત, દેખાવમાં પણ અનોખાં અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy