________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૭૪૭
ચામાસામાં વ્યાખ્યાનની શૈલી જોઈ પ્રતિમાધ પામેલ નકોરબહેન તથા વિજાપુરના વતની મણિબહેન—આ બેની દીક્ષા પૂ. આ. શ્રી અજિતસાગરસૂરિના હાથે સ'. ૧૯૭૯ નાં મહા વદ ૩ ની થઈ. નંદકારબહેનનું નામ અશાકશ્રીજી ને મણિબહેનનું નામ લલિતાશ્રીજી, અમૃતશ્રીજી મ. ની શિષ્યા તરીકે રાખ્યું. મધુરશ્રીજી મ. બીમારીમાં કાળધમ પામ્યાં તે પછી સ’. ૧૯૮૪ નાં મહા સુદ ૫ના વેરાવળના વતની ગ’ગાબહેન તથા કેશરબહેનને સયમની ભાવના થતાં દીક્ષા આપી. ગંગાબહેનનું નામ અજતાશ્રીજી અને કેશરબહેનનું નામ લબ્ધિશ્રીજી રાખ્યુ. અમૃતશ્રીજી મ. નાં શિષ્યા અંજનાશ્રીજી અને અશેકશ્રીજી મ. નાં શિષ્યા લબ્ધિશ્રીજી મ. થયાં.
ને
તે પછી વિહાર કરતાં-કરતાં લેાદરા ગામ આવ્યાં, ને સ`સારી પક્ષે પેાતાનાં જેઠાણી ચ'પાબહેનને સયમની ભાવના થતાં સ. ૧૯૮૮ના વૈશાખ સુદ ૧૧ ના દ્વીક્ષા આપી. ચંપાબહેનનું નામ સુબાધશ્રીજી, અમૃતશ્રીજી મ. નાં શિષ્યા તરીકે રાખ્યું. અશેકશ્રીજી મ. વિજાપુરમાં સ`, ૧૯૮૮ના જેઠ વદ ૬ ના ખીમારીમાં કાળધમ પામ્યાં. ત્યાંથી વિહાર કરતાં-કરતાં સ. ૧૯૮૯ માં ડભેાઈ પધાર્યાં ને ચામાસું કર્યું, ને ત્યાંના વતની જીવકારબહેનને સંયમની ભાવના થઈ. સ. ૧૯૯૨ ના વૈશાખ સુદ ૧૨ના વડોદરા મુકામે દીક્ષા આપી જયાશ્રીજી નામ, અમૃતશ્રીજી મ. નાં શિષ્યા તરીકે રાખ્યુ. ત્યાંથી વિહાર કરી સાણંદ પધાર્યાં. સ. ૧૯૯૩ના સાણંદના વતની ઘેલીબહેન તથા તેમનાં દીકરી સૌભાગ્યવતાં સમજુબહેનને દીક્ષાની ભાવના થઈ. પૂ. આ. શ્રી. કીતિ સાગરસૂરિજીના હાથે સ’. ૧૯૯૩ના પેાષ વદ રના દીક્ષા થઈ. ઘેલીબહેનનું નામ ગભીરશ્રીજી, અમૃતશ્રીજી મ. નાં શિષ્યા તરીકે, ને સમજુ બહેનનું નામ સુલસાશ્રીજી, ગંભીરશ્રીજીનાં શિષ્યા તરીકે રાખ્યુ. સ. ૧૯૯૩ના મહા વદ ૧૧ના લાદરાના વતની ચ’પાબહેન તથા ભીખીબહેન મા-દીકરીની ભાવના થતાં સાણંદ મુકામે દીક્ષા આપી. ચ’પાબહેનનું નામ કુમુદૃશ્રીજી અને ભીખીનું નામ વિનયેન્દ્રશ્રીજી, લલિતાશ્રીજી મ. નાં શિષ્યા તરીકે રાખ્યું. તે પછી સ'. ૧૯૯૩ના વૈશાખ સુદ ૧૦ની દીક્ષા ડભેાઈના વતની તારાબહેનનીં સાણંદ મુકામે થઈ. નામ મન્સુલાશ્રી અમૃતશ્રીજી મ. નાં શિષ્યા તરીકે રાખ્યું. આ પાંચે દીક્ષા સાણ માં થઈ. સુબેાશ્રીજી મ.ને કેન્સરનું દરદ હાવાથી ખૂબ સારી રીતે સેવા થઈ ને સમાધિમાં કાળધમ પામ્યાં. તે પછી વિજાપુરના વતની બબુબહેનની દીક્ષા વિજાપુરમાં સ. ૧૯૯૬ના કારતક વદ ૧૧ની થઈ. નામ ઊમિ`લાશ્રીજી લલિતાશ્રીજી મ. નાં શિષ્યા તરીકે રાખ્યુ. પાલીતાણા તરફ વિહાર કરતાં રસ્તામાં સમઢિયારાની બાજુમાં વીરપુર ગામમાં અમૃતશ્રીજી મ. ને સર્પ કરડયો. ત્યાંના શ્રાવકોએ ખૂબ સારવાર કરી સાજા કરી ડાળીમાં વિહાર કરાવ્યેા. આયુષ્ય બળવાન હોય તા ઉપાયેા પણ સારા મળે. ચારિત્રની આરાધના ને તપ-તેજથી ગુરુજી ઊગરી ગયા. તે પછી પાલીતાણા પાર્યાં. ને માણસાના વતની લીલીહેન્રી સમ-ભાવના થતાં પાલીતાણા મુકામે આગમ મંદિરની પ્રતિષ્ઠા વખતે સ. ૧૯૯૯ના મહા સુદ ૧૧ના દીક્ષા આપી નામ રાજુલાશ્રી રાખ્યું. પાલીતાણાથી વિહાર કરી પાટણ આવ્યાં ને વેરાવળનાં વતની કપૂરબહેનની દીક્ષા સં. ૨૦૦૯ના જેઠ સુદ ૧૦ની થઈ. નામ કિરણલતાશ્રી લલિતાશ્રીજી મ. ની શિષ્યા તરીકે રાખ્યું. ત્યાંથી ગુજરાતની ભૂમિ પાવન કરતાં-કરતાં વિજાપુર આવ્યાં ને પગની તકલીફ થવાથી ત્યાં સ્થિરવાસ કર્યાં. કાલવડાવાળાં લાબહેનની ભાવના થતાં સ. ૨૦૧૧ના માગસર સુદ ૬ના કાલવડા મુકામે ઉજમણાયુક્ત અષ્ટાજ્ઞિકા મહેાત્સવ કરી દીક્ષા આપી. મજુલાશ્રીની શિષ્યા તરીકે કલાનું નામ મૃગાલેાચનાશ્રી રાખ્યુ. વિજાપુરનાં વતની વસુની ભાવના થતાં સ. ૨૦૧૧ના વૈશાખ વદ છની દીક્ષા આપી. મંજુલાશ્રીજીની શિષ્યા તરીકે વસુનું નામ મયણલતાશ્રી રાખ્યું. સુનંદાની સચમની ભાવના થતાં વિજાપુરમાં સ. ૨૦૧૧ના જેઠ વદ ૩ના દીક્ષા આપી સુરપ્રભાશ્રી નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org