________________
૭૧૮ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
આપે” તેમ ચપાબહેન અને કમળાબહેનના ઉદયકાળ જાગ્યા. ૨૫ વર્ષની ઉમરે વડીલાની અનુમતિ મળી. સંયમ ગ્રહણ કયું. ચપાત્રહેનને પૂ. કમળશ્રીજી મ. નાં શિષ્યા બનાવી સાધ્વીશ્રી ચરણશ્રીજી નામ આપવામાં આવ્યુ. અને કમળાબહેનને પૂ. ચરણશ્રીજી મ. નાં શિષ્યા બનાવી સાધ્વીશ્રી હસ્તીશ્રીજી નામ રાખવામાં આવ્યું.
નૂતન સાધ્વીશ્રી ચરણશ્રીજી તથા શ્રી હસ્તીશ્રીજી તન-મનથી જ્ઞાન-ધ્યાન તથા વડીલેાની સેવામાં ઓતપ્રોત બન્યાં. બન્નેમાં ભદ્રિકપરિણામપણું, નિખાલસતા, લઘુતા, સરળતા, દસયતિધમ આદિ રામ-રામ વિકસ્વર બન્યાં. સાત વર્ષ સયમપર્યાય થયાં ને પૂ. ચરણશ્રીજી મ. ને કેન્સરની અસાધ્ય બીમારી લાગુ પડી. ચાર-પાંચ વડીલાની વચ્ચે નાનાં પૂ. હસ્તીશ્રીજી મ. તેમની ભક્તિસેવામાં એકાગ્ર બન્યાં. અપ્રતિપાતી-વૈયાવચ્ચ ગુણ જીવનમાં ખૂબ કેળવ્યેા હતા. અસાધ્ય રોગની વ્યાધિથી પૂ. ચરણશ્રીજી મ. નવકારમંત્રનું સ્મરણ કરતાં કાળધમ' પામ્યાં. વડીલેાની સેવાશુશ્રુષા માટે સુરત-વડાચૌટામાં એક જગ્યાએ ૧૦ વર્ષ રહ્યાં. અસ્ખલિત ભાવે થતી સેવા-ભક્તિ જોઈ સુરત–વડાચૌટાને સઘ વિસ્મય પામ્યા.
પૂ. માસીગુરુ શ્રી 'ચનશ્રીજી મ. ની નિશ્રામાં રહી પૂ. હસ્તીશ્રીજી મ. એ ખૂબ-ખૂબ જ્ઞાન-ધ્યાનમાં પ્રગતિ કરી. જીવન-રૂપી બાગમાં અનેક ગુણરૂપી પુષ્પો ખીલવ્યાં. પુષ્પાનો પરિમલ સુરત-વડા-ચૌટામાં પ્રસરી વળ્યેા. વડાચૌટામાં ત્રણ શિષ્યાએ થ
ભાવનાજ્ઞાન વિશિષ્ટ પ્રકારનુ છે. જમાને શીતળ અને મૃદુ છે. ગુણાનુરાગી પૂ. ગુરુજીની તબિયત–નાદુરસ્તીના કારણે પણ આધાકમી (ઢાષિત) ગોચરી પ્રાયઃ કરી વાપરવાની ઇચ્છા ન કરે. સંયમજીવનમાં આવી દેાપિત ગાચરી વાપરવાથી ભારે થવાય છે. વારવાર શિષ્યા-પ્રશિષ્યાઓને હિતશિક્ષા આપતાં રહે છે. બાહ્ય તપ આ, પણ અભ્યંતર તપ ખૂબ જ વિકસ્વર
ન્યા છે. સ્વાધ્યાય-જાપમાં સતત મન-રમણતા કરે છે. એ વાર નવ લાખ નવકાર મત્રના જાપ તથા અરિહંત જ મારા શ્વાસ છે, તેમ શ્વાસે-શ્વાસે અરિહંત પરમાત્માનું સ્મરણ રહે એ માટે અરિહંત પરમાત્માના સવારે।ડ જાપ પણ થોડા સમયમાં પૂર્ણ થવા આવ્યે છે. વીશસ્થાનક તપ તથા બે વાર પંચતી અને સિદ્ધાચલ તીથની નવ્વાણું યાત્રા કરી. જેસલમેર, નાકાડા, મીકાનેર, રાણકપુર, રાજસ્થાનની નાની-મેાટી યાત્રા તથા વિકટ માર્ગીમાં નિભીકતાથી વિહાર કરી ધમ પ્રભાવના કરી. ૮૩ વર્ષની ઉંમરે, નાદુરસ્ત તબિયત હાવા છતાં અપ્રમત્ત ભાવે આરાધના–જાપ–ક્રિયા કરી રહ્યાં છે. પૂજ્યશ્રીની નિશ્રામાં હાલ ૨૨ શિષ્યા-પ્રશિષ્યાએ (જેની વિગત-નામાવલિ આ રીતે છે: સાધ્વીશ્રી રત્નપ્રભાશ્રીજી, શ્રી રાજેન્દ્રશ્રીજી, શ્રી નિરજનાશ્રીજી, શ્રી પગુણાશ્રીજી, શ્રી હર્ષ ગુણાશ્રીજી, શ્રી મેાક્ષાન દશ્રીજી, શ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી, શ્રી ભાવપૂર્ણાશ્રીજી, શ્રી નીલપદ્માશ્રીજી, શ્રી વિનયરત્નાશ્રીજી, શ્રી જયરત્નાશ્રીજી, શ્રી વૈરાગ્યરસાશ્રીજી, શ્રી દિગ્ન્યરત્નાશ્રીજી, શ્રી કીતિ રત્નાશ્રીજી શ્રી મેાક્ષરત્નાશ્રીજી, શ્રી કાવ્યરત્નાશ્રીજી, શ્રી મૌલીરત્નાશ્રીજી, શ્રી ચૈત્યરત્નાશ્રીજી, શ્રી ય°રત્નાશ્રીજી, શ્રી કલ્યાણરત્નાશ્રીજી આદિ.) સંયમજીવનની આરાધના કરી રહ્યાં છે. ૧૨ પ્રશિખ્યા સાવૃિંદ મદ્રાસ-બે'ગલેર બાજુ વિચરી રહ્યાં છે. તે પણ પૂ. ગુરુજીની કૃપાથી શાસન-પ્રભાવનાનાં શુભ કાર્યો તથા અનેક જીવાને પ્રતિષેધ કરી રહ્યાં છે.
પૂ. ગુરુદેવ! આપના અપાર ગુણે! અમારા જીવનમાં પ્રકાશ કરનારા બને, અમારા તિમિરમય જીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટાવા. અહિંસા, સયમ અને તપરૂપ સ્વસ્તિક વડે આત્મમંદિરનું આંગણું શણગારવા દાન, શીલ, તપ-ભાવનાનાં મઘમઘતાં પુષ્પોની માળા વડે હૃદયરૂપ બગીચાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org