SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ક્રમ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ તીર્થંકર શ્રી શીતલનાથ શ્રી શ્રેયાંસનાથ શ્રી વાસુપૂજ્ય શ્રી વિમલનાથ શ્રી અન તનાથ શ્રી ધનાથ શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ શ્રી અરનાથ ૧૦૬૦૦૦ ૧૦૩૦૦૦ એક લાખ ૧૦૮૦૦૦ ૬૨૦૦૦ ૬૨૪૦૦ ૬૧૬૦૦ ૦૬૦ ૬૦૦૦૦ ૧૫૦૦૦ ૧૦૦૦૦ ૪૧૦૦૦ ૩૪૦૦૦ ૩૮૦૦૦ ૩૬૦૦૦ પ્રથમ આપણે વમાન ચાવીશીના તીર્થંકર ભગવંતે શ્રી ઋષભદેવથી લઈને શ્રી મહાવીરસ્વામી પરમાત્માના સમયમાં થયેલી સંઘ સ્થાપનામાં આવતાં સાધ્વીએના ઉલ્લેખાની પ્રાપ્ત માહિતી જોઈ એ. પ્રથમ સાધ્વી સુયા ધારિણી ઘરણી ધરા શ્રી મલ્લિનાથ શ્રી મુનિસુવ્રતસ્વામી શ્રી નમિનાથ શ્રી નેમિનાથ શ્રી પાર્શ્વનાથ શ્રી મહાવીરસ્વામી Jain Education International પદ્મા શિવા શ્રુતિ દામિની રક્ષિકા મધુમતી પુષ્પવતી અનિલા યક્ષદત્તા પુષ્પચૂલા ચંદનબાળા [ શાસનનાં શ્રમણીને સાધ્વી પરિવાર વર્તમાન ચાવીસીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તેમાં પુ`ડરીક એ પ્રથમ સાધુ, અને બ્રાહ્મી એ પ્રથમ સાધ્વી. ભરત એ પ્રથમ શ્રાવક અને સુંદરી એ પ્રથમ શ્રાવિકા. આમ ચતુર્વિધ સંઘના પ્રથમ સંદર્ભો શ્રી આદિનાથ ભગવાનથી ૨૪ તીર્થંકરાના સમયમાં પરંપરાગત રીતે જોવા મળે છે. સ`ઘસ્થાપના એ એક શાશ્વત પ્રણાલિકા છે. તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચારનો સમાવેશ થાય છે. " વિશ્વભરના જૈન સમાજમાં સંઘ' શબ્દપ્રયોગ વિશેષ થાય છે. સંઘના મહિમા અને ગૌરવની વાત વિચારીએ તે દેવાધિદેવ તીર્થંકર ભગવાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયે સમવસરણમાં પ્રવેશ કરે છે અને તે વખતે ત્રણ પ્રદક્ષિણા કરીને નમા તિત્થસ ' એ શબ્દો અહેાભાવપૂર્વક ઉચ્ચારે છે. જેનો મહિમા...ત્રિલેકમાં ખ્યાત છે અને દેવદેવેન્દ્રો અને મનુષ્યા પૂજા કરે છે એ ભગવાન પણ તીને નમસ્કાર કરે છે. જિનશાસન જયવ તુ છે ચતુર્વિધ સ`ઘથી. જિનશાસનની સ`ઘરચનામાં સાધ્વીજીને એક અંગ રૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. દિગમ્બર સમ્પ્રદાયમાં સાધ્વીજીની માન્યતા નથી. આ વિગત ચર્ચાસ્પદ છે. છતાં ભગવાન ઋષભદેવની માતા મરુદેવીને કેવળજ્ઞાન થયું અને બ્રાહ્મી પ્રથમ સાધ્વીપદે સ્થાન ધરાવતી હતી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy