________________
શાસનનાં શ્રમણીરત્ના ]
માટી અનેક તપશ્ચર્યાએ જાપ સહિત અને નવ લાખ નવકાર મહામત્રને શખેશ્વર પાર્શ્વનાથના સવા લાખનો જાપ કરેલ છે. પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ અરૂમ કરેલ છે.
ગુજરદેશ, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ આદિ દેશેાનાં અનેક નાનાંમેટાં ગામા, નગરાને સ્પર્શના કરતાં ભૂમિ ઉપર વિચરી રહ્યાં છે.
પર૧
તેના મુખ ઉપર તેજસ્વિતા, સૌમ્યતા, શાંત પ્રકૃતિ આદિ ગુણે! નીરખવામાં આવે છે. ઉત્તરાત્તર ગુણે! તેએમાં વિકસે અને તેમનાં ચરણોની સેવા કરતાં અમારામાં તે ગુણેા પ્રગટે તે
જ અભ્યર્થના.
Jain Education International
ચરણેાપાસિકા સગુણાશ્રીજી, પ્રગુણાશ્રીજીની વંદનાલિ
For Private & Personal Use Only
www.jainelibrary.org