________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૩૬૩
અનુમોદના સં. ૨૦૮૯ ના ચાતુર્માસમાં પૂ.પાદ આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરન પૂ. આ. ભ. શ્રી વિજયરાજેન્દ્ર. સૂરિજી મ. સા. પૂ. મુનિશ્રી ધર્મયશવિજયજી મ., પૂ. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મ. તથા પૂ. આ. શ્રી ધનપાલસૂરિજી મ. સા.ના આજ્ઞાવતી ૫. સા. શ્રી રંજનશ્રીજી મહારાજના શિખ્યારના સા. શ્રી ગુણમાલાશ્રીજી મ. ટાણા ત્રણ સંઘની વિનંતીથી મુંબઈ શાન્તાક પધાર્યા હતાં.
પૂજ્યશ્રીઓના ચાતુમાસ-પ્રવેશથી સંઘમાં ભાવોલ્લાસની વૃદ્ધિ થઈ. ઉત્તરાધ્યનસૂત્રની તથા જિન રામાયણની મધુર શૈલીમાં નાવિક જિનવાણીના શ્રવણથી અનેકવિધ તપની આરાધના થવા લાગી જેમાં રાત્રીભજન ત્યાગમાં ૩૫૦ જેટલાં ભાઈબહેનો જોડાયાં. સાંકળી અઠ્ઠમ, મોક્ષદંડક તપ. નિગોદ આયનિવારણ તપ. પર્યુષણમાં માસક્ષમણથી લઈને અફાઈ સુધીની અનેક તપસ્યાઓ, સામુદાયિક વીશાનકતા. ૯૬ જિન તપ, રથયાત્રા, અઠ્ઠા મહોત્સવ. વામીવાત્સલ્ય, પ્રભાવનાદિ સુકૃત કરણીઓ સુંદર થઈ.
અમારા સંધના પરમ ઉપકારી પ. પૂ. વર્ધમાન તપાનિધિ પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના એકાએક વિરહથી શાસનને ન પુરાય તેવી મહાન બોટ પડી ગઈ. તેઓશ્રીના દીર્ધ સંયમ સાથેના તપ ત્યાગ અને શાસનપ્રભાવનાદિ અગણિત ગુણોની અનુમોદના કરીએ છીએ.
-શ્રી શાતાઝ જૈન તપાગચ્છ સંઘ-મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org