________________
૩૩૦ ]
શાસનનાં શ્રમણરત્ન પિંડવાડા, ૨૦૪૭ જે. સુ. ૯, ગુરુનું નામ : પૂ. સા. શ્રી લલિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : વડીલેને વિનય, વૈયાવચ્ચ આદિ સારી રીતે કરે છે. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, વિતરાગ તેંત્ર, દશવૈકાલિનાં ૭ અધ્યયન ક્ય, બે બુક, હાલ રઘુવંશનાં કાબે ચાલે છે. સિદ્ધિતપ, વર્ધમાનતપની ૨૨ ઓળી, કારણ વિના બેસણાંથી ઓછું પચ્ચખાણ નથી કરતાં.
પૂ સા. શ્રી મતિરક્ષિતાશ્રીજી મહારાજ જન્મ : પિંડવાડા, ૨૦૨૭. સંસારી નામ : મીનાબહેન. માતાનું નામ : કલાવંતીબહેન. પિતાનું નામ : શાંતિલાલભાઈ. દીક્ષાસ્થળ : પિંડવાડા, ૨૦૪૭ દ્વિ. વૈ. સુ. ૧૦. વડી દીક્ષા : પિંડવાડા, ૨૦૪૭ જે. સુ. ૯ ગુરુનું નામ : સા. શ્રી સુવિનીતદર્શિતાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાસાદિ : વડીલ આદિનો વિનય, વૈયાવચ્ચ આદિ સારી રીતે કરે છે. કારણ વિના લગભગ ૫ પહેરનો સ્વાધ્યાય દરરોજ કરે છે. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, કુલક, સિન્દર પ્રકરણ, સાધુકિયા અને દશવૈકાલિક અધ્યયન આદિ સૂત્ર મૂલમાં, દશવૈકાલિકનાં ૫ અધ્યયન, જીવીચાર, વૈરાગ્યશતક, વીતરાગ સ્તોત્ર અને ઇન્દ્રિય પરાજય શતક અસહિત કંઠસ્થ કર્યા છે, બે બુક અને રઘુવંશનાં કાવ્યો ચાલે છે. સિદ્ધિતપ, મોક્ષદંડક તપ, નવપદની ઓળી, વર્ધમાન તપની ૨૨ ઓળી, અને દીક્ષા બાદ એકાસણાથી ઓછું પચ્ચખાણ નહિ. અડ્ડમ અને ઓળીના પારણે પણ એકાસણા જ કરે છે.
પૂ. સા. શ્રી નિવૃત્તિરપિતાશ્રીજી મહારાજ જન્મ : પિંડવાડા, ૨૦૨૯. સંસારી નામ : નીલમબહેન. માતાનું નામ : સુંદરબહેન. પિતાનું નામ : અમૃતલાલભાઈ દીક્ષાસ્થળ : પિંડવાડા, ૨૦૪૭ કિ. વિ. સુ. ૧૦, વડી દીક્ષા : પિંડવાડા, ૨૦૪૭ જે. સુ. ૮. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ વિશિષ્ટ અભ્યાસાદિ • વડિલોને વિનય, વૈયાવચ્ચ આદિ સારી રીતે કરે છે. કારણ વિના લગભગ ૫ પહોરને સ્વાધ્યાય દરરોજ કરે છે. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મ ગ્રંથ, બૃહસંગ્રહણ, ગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, વીતરાગ સ્તોત્ર, ઈન્દ્રિય પરાજય શતક, પ્રશમરતિ, કુલક, સિન્દર પ્રકરણ, સાધુકિયા અને દશવૈકાલિક અધ્યયન આદિ સૂત્રો મૂલમાં, દશવૈકલિકનાં ૫ અધ્યયન, જીવીચાર અને વૈરાગ્યશતક અર્થ સહિત કંઠસ્થ કર્યો છે. બે બુક રધુવંશાનાં કાવ્યો ચાલે છે. સિદ્ધિતપ, અઠ્ઠાઈ, મેક્ષક તપ, નવપદની ઓળી, વર્ધમાન તપની ૨૧ એળી અને એની કે અફૈમના પારણે એકાસણા જ કરે છે. દીક્ષા બાદ એકાસણાથી ઓછું પચ્ચકખાણ નથી કરતાં.
પૂ. સાધ્વીથી તત્તવાતાશ્રીજી મહારાજ જન્મ : દાંતાઈ ૨૦૨૨, કા. વર ૪. સંસારી નામ : રેખાબહેન. માતાનું નામ : દિવાળીબહેન. પિતાનું નામ : હજરીમલજી. દીક્ષા : દાંતાઈ, ૨૦૪૯, ફા. સુદ ૪. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org