________________
૩૨૬ ]
( શાસનનાં શ્રમણરત્નો મ. સા. વિશિષ્ટ તપાદિ : પશમ અનુસાર ભણવાની સાથે વિનય-વૈયાવચ્ચ અને તપ સારે કર્યો છે. મૃત્યુંજય તપ, સિદ્ધિતપ, ૧૧ ઉપવાસ, અદ્રમ, વર્ધમાન તપની ૩૪ એળી, કારણ વિના બેસણાથી ઓછું પચ્ચખાણ નહીં, એમાંય વધારે પડતા એકાસણું કરે છે. ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય અર્થ સહિત, કર્મગ્રંથ, વીતરાગસ્તોત્ર, યોગશાસ્ત્ર, વૈરાગ્યશાતક અને દશવૈકાલિક અર્થસહિત કંઠસ્થ કર્યા છે, સંસ્કૃત પ્રથમ બુક.
પૂ. સા. શ્રી ચંદ્રદશનાશ્રીજી મહારાજ જન્મ : અમદાવાદ, ૨૦૨૦. સંસારી નામ : સાધના. માતાનું નામ : શાન્તાબેન. પિતાનું નામ : મિશ્રીમલજી દીક્ષા સ્થળ : હિડા, ૨૦૪૧ જે. સુ. ૧૦. વડી દીક્ષા : ઝાડોલી, ૨૦૪૧ આ. સુ. ૨. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશિષ્ટ તપ, અભ્યાસાદિ : તપ, ત્યાગ, વિનય, વૈયાવચ્ચની સાથે સાથે અભ્યાસ સારો કર્યો છે. કર્મગ્રંથ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર,
સ્તિોત્ર, વેરાગ્યશતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબંધ સિત્તરી, તત્ત્વાથ સૂત્ર, ઉપદેશમાલા, ત્રણ ભાષ્ય, ચાર પ્રકણ, સાધુકિયા અને દશવૈકાલિક સૂત્રે લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, વ્યાકરણ, રઘુવંશનાં કાવ્ય, ઉપમિતિ અને ત્રિષષ્ઠિની પ્રતોનું વાંચન, ન્યાયમાં, તર્કસંગ્રહ, મુક્તાવલી અને વ્યાપ્તિ પંચક કરી જ્ઞાનને સચેટ બનાવ્યું છે. માસક્ષમણ, સિદ્ધિતપ, વર્ધમાન તપની ૪૦ ઓળી, એકધાનની અલૂણી નવપદજીની એળી, ઉત્તરાધ્યયન તથા આચારાંગના વેગ વહન ક્ય, દીક્ષા લઈને ૫ વર્ષ સુધી લાગલગાટ એકાસણાં કર્યો. કારણ વિના એકાસણાથી ઓછું પચ્ચક્ખાણ નથી કરતા.
પૂ. સા. શ્રી નિર્મોહદનાશ્રીજી મહારાજ જન્મ : ભડથ, ૨૦૨૩. સંસારી નામ : નાજુબહેન. માતાનું નામ : પ્યારીબહેન. પિતાનું નામ : હકમીચંદ. દીક્ષાસ્થળ : ૨૦૪૨ના પિષ વદ ૬, વડી દીક્ષા : શિવગંજ, ૨૦૪૨. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : તપ, ત્યાગ, વિનય અને વૈયાવચ્ચની સાથે અભ્યાસમાં ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કુમગ્રંથ, સંસ્કૃત બે બુક અને ઉત્તરાધ્યયન, ૨૨ અધ્યયન મૂલમાં અને પ અધ્યયન ઉત્તરાધ્યયનના, દશવૈકાલિક અને સાધુકિયા અર્થસહિત કંઠસ્થ કરી છે, માસક્ષમણ, સિદ્ધિતપ, ચત્તારી-અડ્ડ-દસ-દોય, વર્ધમાનતપની કર ઓળી, ઉત્તરાધ્યયનના વેગ વહન કર્યા, કારણ સિવાય બેસણાથી ઓછું પચ્ચકખાણ નહીં, વધારે પડતા એકાસણું કરે છે.
પૂ. સા. શ્રી દર્શનસુધાશ્રીજી મહારાજ જન્મ : સાદડી, ૧૯૮૬. સંસારી નામ : દેવીબહેન. માતાનું નામ : ભીખીબહેન. પિતાનું નામ : ફૂલચંદજી. દીક્ષાસ્થળ : મુંડારા, ૨૦૪૨ . વદ ૭. વડી દીક્ષા : દાંતાઈ ૨૦૦૨ . સુ. ૫, ગુરુનું નામ : પૂ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : તપ, વિનય અને વૈયાવચ્ચની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org