________________
શાસનનાં શ્રમણીરત્ના
[ ૯૩
શીતળતા માટે નાંખેલુ કપૂર ઊલટુ ઝેર બની, મૃત્યુને માટે થાય છે, તેમ પાંચમા આરામાં મનુષ્યાને કરેલો ગુણ ઊલટા દોષ કરનારો થશે. (૩)
ગર્ભમાં રહેલા ભગવાનના જીવના પ્રભાવથી ત્રિશલા માતાને ઢાદ ઉત્પન્ન થયા. કવિ દીવિજયજી મહારાજે ભગવાન મહાવીરના હાલરડામાં તે વિશે પ્રકાશ પાડતાં જણાવ્યુ` છે કે, ‘મુજને દોહલા ઉપન્યા બેસ`ગજ અંબાડીએ રે, સિંહાસન પર બેસું ચામર-વ ઢળાય. એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજનાં રે, તે દિન સભારુને આનંદ અંગન
ત્યાર પછી ગર્ભીકાળ પૂર્ણ થતાં ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ૧૩ને દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રના યોગ પ્રાપ્ત થયેા. વળી, શુભ લગ્નમાં સવ હેા ઉચ્ચ સ્થિતિવાળા હતા ત્યારે અબાધારહિતપણે ત્રિશલા માતાએ સુવર્ણ વર્ણયુક્ત પુત્રરત્નને જન્મ આપ્યા.
માય.
હાલે....। ૪ ।।૧૫
પ્રિયંવદા દાસીએ સિદ્ધાર્થ રાક્ષને પુત્રરત્નના જન્મની વધામણી આપી ત્યારે અતિ આનંદિવાર બનેલા હર્ષાશ્રયુક્ત રાજાએ પોતાના સુવર્ણ મુકુટ સિવાયનાં બધાં જ આભૂષણા દાસી પ્રિયંવદાને ખક્ષિસમાં આપ્યાં. ક્ષત્રિયકુંડ નગરમાં ભગવાનના જન્મમાત્સવ નિમિત્તે શણગાર અને ાભા કરવામાં આવી હતી. જાણે કે, આ દૃશ્ય ઇન્દ્રપુરી ધરતી પર આવી હોય તેવું અલૌકિક, આકષ ક અને અદ્ભુત લાગતુ હતુ. ઇન્દ્ર મહારાજાએ પણ મેરુપર્યંત પર ભગવાનને જન્મમહોત્સવ અપૂર્વ વૈભવ અને ઉલ્લાસથી ઊજવ્યેા. પુત્રના જન્મથી રાજ્યની ધન-ધાન્ય સમૃદ્ધિ વૃદ્ધિ પામતાં, પુત્રનુ નામ વમાન પાડવામાં આવ્યું. બાલ વમાનને બાલસહજ ક્રીડા કરતા જોઈ સિદ્ધાર્થ રાજા અને ત્રિશલારાણીને સ્વાભાવિક રીતે હ થયેા. ભગવાનની બાલક્રીડાના પ્રસંગનું વર્ણન કરતાં કવિ પંડિત વીરવિજયજીની નીચેની પક્તિએ જુએ :
Jain Education International
· વીર કુંવરની વાતડી કેને કહિયે, કેને કહિયે, કેને કહિયે, આમલકી ક્રીડા વશે વી ટાણે, મોટા ભોરીંગ રાષે ભરાણા,
હાથે ઝાલી વીરેં તાણ્યા, કાઢી નાખ્યે દૂર....વીર૦ ૫ ૩ ૫ રૂપ પિચાશનું દેવતા કરી લિયેા, મુજ પુત્રને લઈ ઉળિયા, વીરે મુષ્ટિપ્રહારે વિળયા, સાંભળયે એમ...વીર૦ ૫૪ ૫
યૌવનવયમાં પ્રભુની ઇચ્છા સંસારથી અલિપ્ત રહીને આત્મકલ્યાણ સાધવાની હતી; પરંતુ માતૃસ્નેહને વશ થઇ ને વમાનકુમારનાં રાન્તશાહી વૈભવથી સગુણસ'પન્ન કન્યા યશોદા સાથે લગ્ન કરવામાં આવ્યાં. હવે માતાને મનમાં એવુ વસી ગયુ` કે, પુત્રની દીક્ષા લેવાની ભાવના નષ્ટ થઈ જશે. ગૃહસ્થજીવન જીવતાં કાળક્રમે યશેદારાણીએ કન્યારત્નને જન્મ આપ્યા. અને
For Private & Personal Use Only
www.jainelibrary.org