SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલો, તો સૌ સાથે મળી શ્રી ચંદ્રપ્રભજીતી સ્તવતા કરીએ. સ્તુતિ હે ચંદ્રપ્રભજિન ચંદ્રપુરીના રાજીઆ જગ ગાજતાં, અષ્ટમશશીની પીડહારક મુજ હૃદય ભીડ ભાંજતા; ચ્યવન પ્રમુખ કલ્યાણકો તુજ ચાર પ્યારે સેવતાં, ચારે ગતિ હરનાર વંદું, સ્વામી વંદિત દેવતાં. ચૈત્યવંદત અષ્ટ કરમને કાપવા, અષ્ટમજિન સુખદાય, અષ્ટમગતિને પામવા, નિત્ય નમું મહારાય. ચંદ્રપ્રભ તુજ ચિત્તથી, સેવું ચરણ ઉદાર, અષ્ટ મહાસિદ્ધિ તણો, તુંહી જ છે દાતાર. ઘી ગુણ અષ્ટને ધારતો, પ્રેમે ભુવન ભાણ, શશી લંછન જિન આપજો, જગવલ્લભ ગુણઠાણ. સ્તવત (રાગ : અમે મૈયારા રે ગોકુળ ગામતા) ચાર કલ્યાણકો રે - ગાઉં હું આપનાં, હે સ્વામી, ચંદ્રપ્રભ ચિત્તધાર કલ્યાણકો રે ....ગાઉં... ઊંચા સુરલોકથી ચ્યવન નિપાવતા, ચૈત્ર વદિ પંચમીએ માતૃ કૂખે આવતા, હાં રે .... થાવે હર્ષિત લક્ષ્મણા અપાર, કલ્યાણકો રે ..... ૧ પોષ વદિ દ્વાદશીએ જન્મ્યા જિનરાજજી, વરતા આનંદ સુરરાજ તુજને ભજી, હે ... નવિ મોહને માયા લગાર, કલ્યાણકો રે . ભોગને રોગ ગણી ટાળ્યા ભોગાવલી, વાર્ષિક દાને જગ દારિદ્રને હણી, હે ......... કીધો સંયમ સામ્રાજ્યનો સ્વીકાર, કલ્યાણકો રે ... ૩ પોષ વિદ તેરસીએ દીક્ષા તુમારડી, ખંધે દેવદૃષ્ય ઠવે ઇંદ્ર પાયે પડી, હે ... ઘનઘાતિને કરતા ચકચૂર, કલ્યાણકો રે............... ફાલ્ગુન વદિ સાતમીએ, વરતા વીતરાગતા, પામી કેવળજ્ઞાન શાસનને સ્થાપતા, હે ......... કીધા બહુલા ભવિક ઉપકાર, કલ્યાણકો રે પ્રેમે અષ્ટમજિન અષ્ટકર્મ કાપવા, આયો હું આજ ચરણોમાં ચિત્ત સ્થાપવા, હે ... ભુવનભાનુ જિણંદ અઘહાર, કલ્યાણકો રે છે’રિ પાળીને કીધી યાત્રા મેં આપની, ધર્મે રસાળ જિતકારી હિત આંજલી, હે ..... જગવલ્લભ સંપદ પગથાર, કલ્યાણકો રે **** johall થોય ચંદ્રપ્રભ મુખ ચંદ્રમા, સખી જોવા જઈએ, દ્રવ્યભાવ પ્રભુ દરિસણે, નિર્મલતા લઈએ; વાણી સુધારસ વેલડી, સુણીએ ત ́વ, ભજે ભદંત ભૃકુટિકા, વીરવિજય તે દેવ. For Private & Personal Use Only ૨ .૫ ૭ ૬ * [૧
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy