SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિ ખૂણામાં ઉપરના ભાગમાં નાનું મંદિર છે, જેમાં અધિષ્ઠાયક દેવની શ્યામવર્ણી પ્રાચીન શ્રી ભૈરવજીની મૂર્તિનું શિલ્પ અત્યંત સુંદર અને દર્શનીય છે.... પ્રણામ. માર્ગદર્શન : સિંહપુરીની નજીકનું રેલવે સ્ટેશન બનારસ છાવણી ૮ કિ.મી. દૂર આવેલું છે. અહીં સંપૂર્ણ સગવડ સાથેની ૧૬ રૂમની ધર્મશાળાની વ્યવસ્થા છે. સંઘ લઈને આવનાર માટે મોટો હૉલ તથા રસોડું છે. ભાતાની સગવડ છે. અહીં હોમિયોપથિક ઔષધાલયમાં સવારે ૯ થી ૧૧માં નિઃશુલ્ક દવા આપવામાં આવે છે. અહીંની ગુલાબની વાડીનાં ફૂલો આખા મંદિરમાં પહોચાડવામાં આવે છે. શ્રી ભૈરવજીની મૂર્તિ (પ્રાચીન) તીર્થપેઢી : શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર પંચાયતી બડામંદિર ગામ: હિરાયણપુર (હીરાવનપુર), પોસ્ટ : સારનાથ - ૨૨૧૦૦૭ જિલ્લો : વારાણસી, રાજ્ય - ઉત્તરપ્રદેશ ફોન : ૦૫૪૨-૨૫૯૫૧ ૨૯ મુખ્ય કાર્યાલય : ૦૫૪૨-૨૪૦૧૩૪૬ (રામઘાટ). મો. ૦૯૩૩૫૭૭૧૩૪ર (શ્રી અશોક ગાંધી) F 7f/Pr
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy