SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. શ્રી જિતકુશલસૂરિનાં યુગલ ચરણ માર્ગદર્શન ભદૈની તીર્થમાં ધર્મશાળા છે, પરંતુ ભલુપુરની ધર્મશાળામાં વધારે સારી વ્યવસ્થા છે અને ભૂલુપુરથી આ તીર્થ માત્ર ૨ કિ.મી.ના અંતરે છે. ગંગાને પવિત્ર કરી રહેલ આ મંદિર અને ઘાટને જીર્ણોદ્ધારની જરૂર છે. તીર્થપેઢી શ્રી સુપાર્શ્વનાથ ભગવાન જૈન શ્વેતાંબર મંદિર ભદૈની ઘાટ, પોસ્ટ : બનારસ-૨ ૨૧૦૧૦ (ઉ.પ્ર.) મુખ્ય કાર્યાલય: ભેલુપુર ફોનઃ (૫૪ ર - ૨ ૨૭૫૪૦૭
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy