SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દ m સ્તવન (રણ : ચપટી ભરી ચોખા ને... અથવા આધશક્તિ તુજને નમું ગણપત...) મલિયો સૌભાગ્ય યોગ સ્વામી સુપાર્શ્વજી, થાવું ભગવાન મારે નાથ ! તુજને ભજી ...........૧ કલ્યાણકારી તીર્થભદૈનીમાં ભેટિયો, દિવ્યદેદાર તારો તેર કાઠીયા તજી. ................ છ'રિ પાળીને તુજ યાત્રાના સંઘમાં, ત્રિકરણ યોગે તેને ભેટવા મતિ સૂજી... રાગ અને દ્વેષના પ્રસંગમાં ને રંગમાં, બાંધ્યા અઘોર પાપ ધર્મસામે જૂજી.............. ધોવાને મોહ મેલ, આયો તારી કને, આપી વિશુદ્ધિ ભવતારકહે નાથજી.. .............. ધ્યાવું કલ્યાણકારી ચારે કલ્યાણકો, પ્રેમે તમારા ગુણદાયક સાજો સજી... ............ ત્રિભુવનના ભાણ ધર્મજિતકાર સાહિબા, જગને વલ્લભ જ્યોતિ આપોને બાપજી......... ૭ થોય (રણે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું....) મનહે મનોરથ પૂરણ સમરથ, કલિયુગમાં અવતરિયો જી, રૂપ અનોપમ કમલ દલોપમ, નયન અમીરસ ભરિયો જી; ભાવ ભંજન જન મન રંજન, ઉપશમ રસનો દરિયો જી, માંડવગઢ મંડન દુરિત વિહંડણ, કેવલ કમલા વરિયો જી. બોલો, શ્રીસુપાર્શ્વનાથ પ્રભુની જય.. તે ? ' શ્રી નેમિનાથજી - શ્રી શાંતિનાથજી - શ્રી પદ્મપ્રભુજી શ્રી સુબાહુસ્વામીજી - શ્રી સંભવનાથજી - શ્રી ચોવીસીજી ૨જિતેશ્વર શિર્વતીની દેવકુલિકી Education International www.binelibrary.com
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy