SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 1 /7 1 0 માર્ગદર્શન : ભલુપુર તીર્થમાં ધર્મશાળા અને ભોજનશાળાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે. આ તીર્થના બે ભાગ થઈ ગયા હોય એવું લાગે છે, કારણ કે અડધો ભાગ શ્વેતાંબર મંદિરમાં અને અડધો દિગંબર મંદિર ક્ષેત્રમાં વિભાજિત દેખાય છે. અહીંથી નજીકનું રેલવે સ્ટેશન વારાણસી (કેન્ટ) ૩ કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ટૅક્સી પણ મળી રહે છે. પવિત્ર ગંગા નદીને કાંઠે આ નગર વસેલું છે. બનારસી સાડીની ખરીદી માટે મુખ્ય સ્થળ ઠઠેરી બજાર છે. ભેલુપુર ધર્મશાળા પાસે બસ પાર્કિંગની જગ્યા ન હોવાથી યાત્રિકોનો સામાન લ્યાણક મંદિર રિક્ષા અને સાઇકલ દ્વારા લાવવામાં આવે છે. અહીં બાજુમાં એક દિગંબર મંદિર છે, જ્યાં ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પહેલાંની પ્રાચીન પ્રતિમા છે. અહીં રાજઘાટ પુલ નંબર-૨ ઉપરથી પસાર થઈએ ત્યારે ‘અસીનાલા'થી ‘રાજઘાટ-૨’ સુધી એંસી ઘાટ જોવા મળે છે. અહીંનો નૈશનલ હાઈવે-8 બનારસથી સીધો કન્યાકુમારી સુધી જાય છે. શ્વેતાંબર ધર્મશાળા તીર્થપેઢી. શ્રી જૈન શ્વેતાંબર તીર્થ સોસાયટી ભલુપુર, પોસ્ટ : વારાણસી - ૨૨૧૦૧૦, પ્રાન્ત : ઉત્તરપ્રદેશ ફોન : ૦૫૪૨ - ૨૭૫૪૦૭, ૩૨૯૨૮૮૧
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy