SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ F M સર 200 ૧૫. શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વતાથજી ૧૩. શ્રી જયતિહુઅણ પાર્શ્વતાથજી ચૈત્યવંદન નયરી વારાણસીએ થયા, પ્રાણતથી પરમેશ, યોનિ વ્યાઘ્ર સુહંકરી, રાક્ષસ ગણ સુવિશેષ; જન્મ વિશાખાએ થયો, પાર્શ્વ પ્રભુ મહારાય, તુલા રાશિ છદ્મસ્થમાં, ચોરાશી દિન જાય; ધવ તરુ પાસે પામિયા એ, ખાયિક દુગ ઉપયોગ, મુનિ તેત્રીશે શિવ વર્યા, વીર અખય સુખ ભોગ. સ્તવત (રાગ : પ્રભુ તારું ગીત મારે ગાવું છે...) તારી કથા હે પ્રભુ, થાકને નિવારતી, થાકને નિવારી ને વાંકને વિદારતી........ ૧ કાશી વારાણસી, ભેલુપુર વાસી, પાર્શ્વજિણંદ તારી કથની લોભાવતી.............. મુખડું માતાનું જોવા બાળરૂપે આવતા, વાર્તા તમારી દિલહર્ષ ઉપજાવતી.. વિકસિત વદન માત વામાનું દેખીને, ચેતના તમારી સુખસ્પંદન પાવતી.. દશમાં સુરલોકથી ચ્યવન તું પામિયો, માતા તમારી ઉર રોમાંચ લાવતી............ પાયો જનમ પોષદશમીયે સ્વામ તું, ત્યારે સુર બાલિકા હાલરડું ગાવતી... દીક્ષા ગ્રહીને દિન ચોરાશી સાધતા, વિરતિ તમારી જ્ઞાનકેવલ પ્રગટાવતી... ચારે કલ્યાણકો પાર્શ્વ તુમારડા, કલ્યાણકારી ભવિ હિયડું હરખાતી.............૮ ભેટ્યો ભગવંત આજ અંતરના પ્રેમથી, ભક્તિ તમારી કર્મ મોહની નિવારતી...૯ ભુવનના ભાણ હિતકાર ધર્મ તાહરો, સેવના તમારી જગવલ્લભ બનાવતી......૧૦ થોય જય પાસદેવા કરું સેવા, અશ્વસેન કુલભૂષણ, નયરી વાણારસી શુદ્ધ ઠાણું, વિમલ વિગલિત દૂષણું; પયકમલ ફણિધર ભવિક સુખકર, નીલ તનુ જગવંદનં, પ્રભુ પાપ ચૂરણ, આશપૂરણ, દેવ વામાનંદનં. ૩ .૪ .૬ ૭
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy