SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ * स्तुति व्यंतर ज्योतिषीमां वळी जेह, शाश्वतजिन वंदुं तेह । ऋषभ चंद्रानन वारिषेण, वर्धमान नामे गुणसेण ॥ સ્તુતિ વારિષણ નિ શાશ્વતા, સેવક ભીલ દાતાર, સમેતશિખર પર ટૂક તેસ, નમું પૂજું અનંતીવાર. સંવત ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ દેરીનો જીર્ણોદ્ધાર થયો હતો. બાવીસમી દેરી પરથી નિર્વાણ પામેલ શ્રી વારિષેણસ્વામી અને સિદ્ધ ભગવંતોનાં ચરણમાં વંદન.. (શિખરજીના શૈલ ઉપર નિસર્ગના સંગીતમાં શોભાના સૂર પૂરતી, કલાસમૃદ્ધ-શિલ્પસૌદર્ય ધરાવતી શાશ્વતાજિનની બંને દેરીની બહારની દીવાલે સુંદર પટ કોતરેલા છે.) ४४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org Fિ
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy