________________
(શ્રી ધર્મનાથ પ્રભુની ટૂકથી આગળ વધતાં જમણી બાજુ નજર કરીએ તો શ્રી આદિનાથજી, શ્રી અનંતનાથજી તથા શ્રી શીતલનાથજી પ્રભુની ટૂંકોનાં દર્શન થાય છે. હવે આપણે ગૌતમસ્વામીની ટ્રકની ડાબી બાજુ આવેલી શાશ્વતાજિનની ટૂકે જવાનું છે. રસ્તામાં માત્ર ઓટલા ઉપર ખુલ્લાં શ્વેત વર્ણનાં અને શ્યામ વર્ણનાં પગલાં પ્રતિષ્ઠિત છે.)
Jain Education brational
For Private & Personal Use Only
|૪૪૭]
www.jainelibrary.org