SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ श्री आदीश्वर भगवान श्री नेमिनाथ भगवान "श्री सुबाहस्वामी भगवान ૩. શ્રી નેમિનાથજી ૪. શ્રી સુબાહુસ્વામી ૨. શ્રી આદિનાથજી ગુલાબી પથ્થર અને આરસથી બનેલા આ મુખ્ય મંદિરનું પ્રવેશદ્વાર ઉત્તર દિશામાં છે. ૬૦ ફૂટ ઊંચું શિખર ધરાવતા આ મંદિરના ગભારાની જમણી બાજુ ૨. શ્રી આદિનાથજી ૩. શ્રી નેમિનાથજ ૪. શ્રી સુબાહુસ્વામીને ... તમો જિણાણ. ગભારાની ડાબી બાજુ ૭. શ્રી મહાવીરસ્વામી ૬. શ્રી ભેલુપુર પાર્શ્વનાથ ૫. શ્રી શાંતિનાથ ભગવાનને ... તમો જિણાણ. ગભારાની બહાર નીકળતાં કોરીમંડપ પાસે જમણે ૯. શ્રી જીરાઉલા પાર્શ્વનાથ તથા ડાબે ૮. શ્રી સહસ્રફણા ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. તમો જિણાણં. ગભારાની બહાર જમણી બાજુએ રંગમંડપમાં પ્રથમ આવે છે - ૧૧. ૨૭૦૦ વર્ષ પ્રાચીન શ્રી (વારાણસી) પાર્શ્વનાથ પ્રભુજીની અત્યંત ભાવવાહી મૂર્તિ; જેને જોતાંની સાથે જ મન ભક્તિમય બની જાય છે. જીર્ણોદ્વાર પૂર્વેની આ મૂર્તિની વિ.સં. ૨૦૫૦માં પુનઃ પ્રતિષ્ઠા થઈ છે. તેન બાજુમાં ૧૨. શ્રી કલ્યાણમંદિર પાર્શ્વનાથ અને દ્વાર પછી ૧૫. શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથજી બિરાજમાન છે અને ગભારાથી ડાબી તરફ જઈએ તો પ્રથમ ૧૦. પ્રાચીન શ્રી મુનિસુવ્રતજી ૧૩. શ્રી જયતિહુઅ પાર્શ્વનાથજી અને દ્વા૨ પછી ૧૪. શ્રી નમિણ પાર્શ્વનાથજી પ્રભુ બિરાજમાન છે. સર્વ જિતબિંબોને ભાવથી વંદન કરીએ. ૭. શ્રી મહાવીરસ્વામી Jain Education International ૬. શ્રી ભેલપુર પાર્શ્વતાથજી For Privateersonal Use Only ૫. શ્રી શાંતિતાથજી www all brand.org ४१
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy