SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ જેવી રીતે શશિરણથી, ચંદ્રકાન્તો દ્વવે છે, તેવી રીતે કઠિણ હયે, હર્ષનો ધોધ વહે છે; દેખી મૂર્તિ અમૃત ઝરતી, મુક્તિદાતા તમારી, પ્રીતે ચંદ્ર-પ્રભ જિત મને, આપજો સેવ સારી. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) થોય સેવે સર વંદા, જાસ ચરણારવિંદા, અઠ્ઠમજિતે ચંદા, ચંદવર્ષે સોહદા; મહસેની તૃપ લiદી, કાપતા દુખ દહી, લંછતા મિષ ચંદા, પાય માનું સેવિંદો. આ ટૂકેથી શ્રી ચંદ્રપ્રભસ્વામી ૧000 મુનિવરો સાથે માસક્ષમણે, કાઉસગ્નમાં, શ્રાવણ વદ સાતમે બપોર પહેલાં મોક્ષે સિધાવ્યા. અહીંથી કુલ ૮૪ અબજ, ૭૨ ક્રોડ, ૮૦ લાખ, ૪ હજાર, ૫૫૫ મુનિવરો સિદ્ધગતિને પામ્યા છે. અહીંનું યાત્રાફળ ૧૬ લાખ પૌષધોપવાસ છે. હજારો દુર્લભ વનસ્પતિઓની ભરાવદાર ઘટા સાથે ગગનપટમાં મહાલતી અને શિખરજીનાં ઉચ્ચતમ શિખરોમાં બીજા ક્રમે આવતી આ ટૂકમાં ત્રણે દિશામાં ખુલ્લી બારીઓ છે; જેમાં જમણી બાજુથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની નિર્વાણ દેરી, પાછળની બારીમાંથી મધુવન તળેટી અને દેરાસરો તથા ડાબી બાજુથી સૃષ્ટિનું સતત નીતરતું સૌંદર્ય માણી શકાય છે. જલમંદિરથી બે માઈલ દૂર આવેલી આ ટૂક ધ્યાનસાધના માટેનું ઉત્તમ એકાંત સ્થાન છે. આ તીર્થનો ઉદ્ધાર કરનાર લલિતદત્ત રાજા હતા. પુંડરીકનગરીના આ રાજા ચતુર્વિધ સંઘ લઈને આ મહાતીર્થની યાત્રાર્થે આવેલા ત્યારે આ ટૂકનો સાતમો જીર્ણોદ્ધાર પરિપૂર્ણ થયો. જ્યારે શિખરજીની જાત્રા કરો અને આ સૌથી કઠિન ચઢાણવાળી ટૂકે દર્શન ન કરો તો ‘યાત્રા” અધૂરી લાગે. 'બોલો શ્રી ચંદ્રપ્રભસ્વામીની જય. ન્ય બોલો થી લીલી ચંદ્રપ્રભાજી, ઈંદ્રપુરીજી કલ્યાણકથા સમેતશિખાજીમાં શૌક્ષા તિવારી, સ્થળોલોmળોલોથદ્વાજી છે ૪૦૭ Jai Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy