SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે 3 હી શ્રી મુનિસુવ્રતસ્વામી પારંગતાય તમાક ul S સ્તુતિ: નરાન્માં મોદ-નિદ્રા, પ્રત્યુષ-સમયોપમન્ C મુનિસુવ્રત-નાથસ્થ, દેશના વચનં તુમ: II, = સ્તુતિઃ (છંદઃ શાર્દૂલવિક્રીડિત) (અહંતો) અજ્ઞાતાંધકૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યા, જેણે અષ્ટ પ્રકારનાં કઠિણ જે, કર્મો બધાં તે દહા; જેની આત્મસ્વભાવમાં રમણતા, જે મુક્તિદાતા સદા, એવા તે મુનિસુવ્રતેશ નમીએ, જેથી ટળે આપદા. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) જ સ જે થોય. ' 'ની મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગમાં સુખ જામે; દુર્ગતિ દુ:ખ વામે, નવિ પડે મોહ ભામે, તે સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ પામે. કે વીસમા તીર્થકર મુનિસુવ્રતસ્વામી અહીંથી ૧000 મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્નમાં, વૈિશાખ વદ ૯, રાત્રિની શરૂમાં મોક્ષે પામ્યા. આ ટૂક ઉપરથી કુલ ૯૯ ક્રોડાકોડ, ૯૭ ક્રોડ, ૯ લાખ અને ૯૯૯ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટ્રકની સ્પર્શનાથી ૧ ક્રોડપૌષધોપવાસનું ફળ મળે છે. - કોશલદેશની રત્વખાણ સમીરનપુરી નગરીનો રાજા સોમદેવ જિનધર્મનો અઠંગ અનુરાગી રાજા હતો. અનેક તીર્થોની યાત્રા કરતાં જ્યારે સમેતશિખરજી આવ્યા ત્યારે મુનિસુવ્રતસ્વામીના જિનપ્રાસાદની જીર્ણ સ્થિતિ નિહાળીને પોતાનાં બીજાં-બધાં કાર્યને ગૌણ કરી પોતાના જ ખર્ચે અઢારમો જીર્ણોદ્ધાર કરાવ્યો. મુનિસુવ્રતસ્વામીનું ભવ્ય ચૌમુખ જિનાલય પરિપૂર્ણરૂપે બંધાઈ ચૂક્યું ત્યારે સોમદેવ રાજાએ હાશ અનુભવી અને ઠાઠથી પ્રતિષ્ઠાનો લાભ લઈ જીવનસાફલ્ય વર્યા. બોલો શ્રી મુનિસુવ્રત સ્વામીની જય. જય બોલો જય બોલો મુનિસુવ્રતજી, રાજગિરિજીમાં કલ્યાણક ચાર, સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો મુનિસુવ્રતજી. 3 सिंगारप२५वमाalaदावरानागा। =ીતાશ્રીલી તુવંn@aa: नितघाउकाकानामतवागना ૪િ૦૫ lication International * Per Private & Personalse Aly wawicizinelibraty.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy