________________
।। ૐૐ હ્રીં શ્રી સુવિધિતાથ પારંગતાય નમઃ । સ્તુતિઃ રામત-વ-વિશ્વ, લયનું-વત્ત-શ્રિયા । અચિન્ય-માહાત્મય-નિધિ, સુવિધિ-ાધયે
ર-સ્તુવઃ ॥
સ્તુતિ (રાગઃ મંદાક્રાન્તા છંદ) સેવા માટે સુરતગરથી, દેવતો સંઘ આવે, ભક્તિ ભાવે સુરગિરિ પરે, સ્નાત્રપૂજા રચાવે; નાટ્યારંગે તમન કરીતે, પૂર્ણ આતત્ત્વ પાવે, સેવા સારી સુવિધિજિતતી, કોણને ચિત્ત તાવે. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) થોય (રાગ : આંખ મારી ઊઘડે)
તરદેવ ભાવ દેવો, જેહતી સારે સેવો, જેહ દેવાધિદેવો, સાર જગમાં જ્યું મેવો; જોતાં જગ એહવો, દેવ દીઠો ત તેહવો, ‘સુવિધિ' જિત જેહવો, મોક્ષ દે તતખેવો. શ્રી સુવિધિનાથ ભગવાન ૧૦૦૦ મુનિવરો, માસક્ષમણે, પદ્માસને, ભાદરવા સુદ ૯ બપોર પછી અહીંથી નિર્વાણ પામ્યા. આ ટૂક પરથી કુલ ૯૯ ક્રોડ, ૯ લાખ, ૭ હજાર, ૭૮૦ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રાનું ફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે.
આ ટૂંક ઉપર આવેલા સુવિધિનાથ પ્રભુના જિનમંદિરનો આઠમો જીર્ણોદ્ધાર હેમપ્રભ નામના રાજાએ કરાવ્યો અને ચૌમુખી શ્રી સુવિધિનાથજીને પ્રતિષ્ઠાપ્યા. આ હેમપ્રભ રાજા શ્રીપુરનગરના રાજસિંહાસનના સ્વામી હતા. બોલો શ્રી સુવિધિનાથ પ્રભુની જય.
જય બોલો જય બોલો સુવિધિનાથ, કાકંદીજીમાં કલ્યાણક ચાર, સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો સુવિધિનાથ. (થોડું નીચે ઊતરીએ એટલે શ્રી પદ્મપ્રભસ્વામીની શ્રી મોહનગિરિ ટૂકનાં દર્શન થાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
૩૯૯
www.jainelibrary.org