________________
॥ ૐ હ્રીં શ્રી અરતાથ પારંગતાય તમઃ ॥ સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ)
0:0
જે દુઃખોતા વિષમગિરિઓ, વજતી જેમ ભેદે, ભવ્યાત્માતી તિબિડ જડતા, સૂર્યતી જેમ છેદે; જેતી પાસે તૃણ સમ ગણે, સ્વર્ગને ઇંદ્ર જેવા, એવી સારી અરજિત મતે, આપજો આપ સેવા.
(ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) થોય (રાગ : આંખ મારી ઊઘડે)
અર જિતવર રાયા, જેહતી દેવી માયા, સુદર્શત તૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા, સમવસરણ વિરચાયા, ઇંદ્ર-ઇંદ્રાણી ગાયા.
શ્રી અરનાથ પ્રભુ માગશર સુદ-૧૦ મે ૧૦૦૦ મુનિવરો સાથે માસક્ષમણે, કાઉસગ્ગમાં મધરાત પછી મોક્ષે ગયા હતા. આ ટૂક પરથી ૯૯ ક્રોડ, ૯૯ લાખ, ૯૯ હજાર, ૯૯૯ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકની યાત્રાનું ફળ ૯૬ ક્રોડ પૌષધોપવાસ છે.
આ ટૂંકના જીર્ણોદ્વારની ઘટના આ મુજબ છે કે ભદ્રપુરનગરના રાજા આનંદસેન પોતાના નગરની બહાર આવેલા પર્વત પર સ્થિત જિનાલયમાં પ્રતિદિન સેવાભક્તિ કરતા હતા. એક દિવસ પૂજા કરવામાં અત્યંત ભાવમય બની ગયા ત્યારે ગરુડ નામના યક્ષરાજ પ્રગટ થયા. રાજાને પ્રેરણા કરી કે વહેલી તકે સમેતશિખરજી મહાતીર્થની યાત્રા કરવા પ્રયાણ કરો અને ત્યાં પરમાત્મા અરનાથનું જિનમંદિર જે જીર્ણશીર્ણ થયું છે તેનો પુનરુદ્ધાર કરો. આમ આ ટૂંકનો ૧૬મો જીર્ણોદ્ધાર થયો.
બોલો અરનાથ પ્રભુની જય...
Jain Education International
જય બોલો જય બોલો જય અરનાથ, હસ્તિનાપુરજીમાં કલ્યાણકચાર, સમેતશિખરજીમાંમોક્ષનિવાસ, જય બોલોયબોલોયઅરનાથ.
For Private & Personal Use Only
३८८
www.jainelibrary.org