SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. એક દિવસ પાર્શ્વકુમાર તાપસની ધૂણી પાસે ગયો અને બળતા લાકડામાંથી નાગ-નાગણીને બચાવી નવકારમંત્ર સંભળાવી તેમને ઉગાર્યા. ૩૧. શ્રી પાર્શ્વકુમાર અને રાણી પ્રભાવતીએ એક મંદિરના રંગમંડપમાં શ્રી નેમિનાથ ભગવાનનું ચિત્ર જોયું અને તેમને વૈરાગ્યનો ભાવ થયો. ૩૨. લોકાંતિક દેવોએ (પાર્શ્વકુમારને) “નાથ” તીર્થ પ્રવર્તાવવાની શિખામણ આપી. ૩૩. ભગવાને વરસીદાન આપ્યું. | ૩િ૪ ૩૪. ભગવાનની દીક્ષાનો વરઘોડો ૩૫. ભગવાને દીક્ષા લીધી.
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy