SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ - જે જી ≈ ° © ૭ ૭ % = ? ? ? ૪ શ્રી સમેતશિખર પર આવેલી દરેક ટૂકનાં દર્શનની વિધિ (૧) પ્રથમણૂકનાં દર્શન કરી સ્તુતિ બોલવી. (૨) પછી ત્રણ ખમાસમણાં દેવા. ૫ (૩) વાસક્ષેપ પૂજા કરી, ચોખા, લવિંગ, રૂપાનાણું, ફળ, નૈવેદ્ય મૂકી નાનું ચૈત્યવંદન કરવું. (૪) નાના ચૈત્યવંદનની રીતઃ પ્રથમ અરિહંત ચેઇયાણું (ચૈત્ય-સ્તવ) સૂત્ર બોલવું. અરિહંત ચેઇયાણું, કરેમિ કાઉસ્સગ્ગ. (૧) વંદણ-વત્તિયાએ, પૂઅણ-વત્તિઆએ, સક્કારવત્તિયાએ, સમ્માણ-વત્તિયાએ, બોહિલાભ-વત્તિયાએ-નિરુવસગ્ગ-વત્તિયાએ (૨)સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપ્તેહાએ. વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગં. (૫) પછી અન્નત્ય (આગાર) સૂત્રબોલવું. શ્રી ગૌતમસ્વામીની ટૂંક શ્રી જ્ઞાનધરગિરિ ટૂક (કુંથુનાથજી) શ્રીઋષભાનનરવામીની દેરી શ્રી ચંદ્રાનનસ્વામીની દેરી શ્રીમિત્રધર ટૂક (નમિનાથજી) શ્રી નાટકગિરિ ટૂક (અરનાથજી) શ્રી સબલગિરિ ટ્રક (મલ્લિનાથજી) સંકુલગિરિ ટૂક (શ્રેયાંસનાથજી) શ્રી સુપ્રભગિરિ ટૂંક (સુવિધિનાથજી) ૧૦ શ્રી મોહનગિરિ ટૂક (પદ્મપ્રભજી) શ્રી ૧૩ શ્રીનિર્જરગિરિ ટૂક (મુનિસુવ્રતજી) શ્રી લલિતઘટ ટૂક (ચંદ્રપ્રભજી) શ્રી ઋષભદેવપ્રભુની દેરી ૧૪ શ્રીસ્વયંભૂગિરિટ્રક (અનંતનાથજી) ૧૫ શ્રીવિદ્યુતગિરિટૂક (શીતલનાથજી) અન્નત્ય ઊસસિએણું, નીસસિએણં, ખાસિએણં, છીએણં. જંભાઇએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગ, ભમલિયે પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગસંચાલેહિં, ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિસિંચાલેહિં. (૨) એવમાઇએહિં, આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જમે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણ નપારેમિ. (૪) તાવ કાયં ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસિરામિ. (૬) પછી એક નવકાર ગણી થોય કહેવી. (૭) પ્રભુનાં નિર્વાણકલ્યાણકની માહિતી મોટેથી વાંચી આકાશ તરફ દષ્ટિ કરીને મનમાં એવા ભાવ સાથે વંદન કરવા કે પ્રભુનિર્વાણ પામ્યા બાદ અહીંથી જ સીધા ઉપર મોક્ષ પામી તે સ્થાને બિરાજે છે. પ્રભુનું સ્મરણ કરીને ‘જય બોલો જય બોલો” કરતાં આગળ વધવું. 390 dication totemation ૧૬ ૧૭ ૧૮ શ્રીઆનંદગિરિટૂક (અભિનંદનજી) ૧૯ શ્રી શુભસ્વામીજીની દેરી જલમંદિર ૨૦ ૨૧ ૨૨ શ્રી દત્તધવલ ટૂક (સંભવનાથજી) શ્રી વાસુપૂજ્યસ્વામીની દેરી ૨૫ ૨૬ શ્રીદત્તવરગિરિટ્રક (ધર્મનાથજી) શ્રી વારિપેણજિનની દેરી ૨૩ શ્રી વર્ધમાનજીનીદેરી ૨૪ શ્રી અચલગિરિટૂક (સુમતિનાથજી) શ્રીપ્રભાસગિરિ ટૂક (શાંતિનાથજી) શ્રીમહાવીરસ્વામીની દેરી શ્રીપ્રભાસ ટૂક (સુપાર્શ્વનાથજી) ૨૮ શ્રીનિર્મલગિરિટ્રક (વિમલનાથજી) ૨૭ ૨૯ શ્રી સિદ્ધવરટૂક (અજિતનાથજી). ૩૦ શ્રી નેમિનાથપ્રભુની દેરી ૩૧ શ્રીમેઘાડંબર ટૂંક (પાર્શ્વનાથજી)
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy