SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ SALTER ssdd સાથિયો Jain Education International wxkt[xdxdalett alli 000 For Private & Personal Use C શ્રી ભૌમિયાજીનું મંદિર શ્વેતાંબર કોઠી) સવારે બાળક, બપોરે યુવાન અને સાંજે પ્રૌઢ એમ ત્રિસ્વરૂપે ભોમિયાજી દર્શન આપતા હોય તેવું લાગે છે. જાણે | તીર્થની રક્ષા કાજે સમસ્ત પહાડનો ભાર તેમના પર લઈ લીધો હોય તેવા ભાવસ્વરૂપની આ મૂર્તિના ખભા ઉપર શિખરજી તીર્થના પહાડનો આકાર જોઈ શકાય છે. આ રક્ષકદેવને પ્રક્ષાલ થાય છે, સિંદૂર અને ચમેલીના તેલનો લેપ કરવામાં આવે છે, પૂજા થાય છે અને છત્ર ચઢાવાય છે. સાથે પેંડાનો પ્રસાદ, અત્તર અને માળાની જગ્યાએ ફૂલ ચડે છે. ભોમિયાજી આગળ કરવામાં આવતો ત્રિશૂલના આકારનો સાથિયો પણ વિશિષ્ટ હોય છે. ભોમિયાજીના મંદિરની પાછળ શ્રી મહાકાલભૈરવ સ્થાપિત છે.... પ્રણામ. શ્રી મહાકાલભા ૧ ૩૪૯
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy