SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભોમિયાજી મંદિર શ્રી સમેતશિખરજી મહાતીર્થના અધિષ્ઠાયક રક્ષકદેવ શ્રી ભોમિયાજી ક્ષેત્રપાલ સ્વરૂપે શ્વે.કોઠીના શ્રી ભોમિયાજી મંદિરમાં બિરાજે છે. કથા છે કે ઘણાં વર્ષો પહેલાં વારાણસીના રાજા મહસેનના પુત્ર યુવરાજ ચંદ્રશેખર માતા યશોમતી સાથે સંઘ લઈ શિખરજીની જાત્રા કરવા ગયા. પાછા વળતાં તેમને જાત્રા ક૨વા માટેનો સ૨ળ રસ્તો શોધવાનું મન થયું. એમ કરતાં તે યુવરાજ ખૂબ આગળ નીકળ્યો. ત્યાં અચાનક આ યુવરાજના ઘોડાએ વાઘને જોયો અને તે પાછા પગલે ચાલ્યો. પાછળ ખાઈ હોવાથી યુવરાજ ઘોડા સહિત ખાઈમાં પડીને મૃત્યુ પામ્યો. જીવનના અંત સમયે આ યુવરાજના હૃદયમાં પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનસ્થ હતા એટલે પ્રભુ નામ-સ્મરણમાં લીન બનેલો યુવરાજ વ્યંતર નિકાયના દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાર બાદ અવારનવાર વટવૃક્ષ પાસે ચમત્કારપૂર્વક લોકોને તે દર્શન આપવા લાગ્યો. વળી, કેટલાક લોકો ‘ભવાનીદેવી’નો વાસ માની પશુઓનો બલિ ચડાવે છે. પરિણામે આ ભૂમિ લોહિયાળ બની ગઈ. એ પછી ઘણાં વર્ષો બાદ ૧૭-૧૮ સદીમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ શહેરના જગતશેઠ સમેતશિખરજીની જાત્રાએ એક તિ મહારાજની સાથે પધારે છે. યતિજીની પ્રેરણાથી પશુહત્યા બંધ થાય છે. આ યતિ મહારાજની આજ્ઞાથી Etication Inter
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy