SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેતાંબર કોઠીમાં આવેલાં જિનાલયો ૧. અતિ પ્રાચીન શ્રી સાંવલિયાપાર્શ્વનાથ - મૂળમંદિર મૂળમંદિરની ડાબી બાજુ નીચે પ્રમાણે મંદિરો દર્શનીય છે. ૨. શ્રી ગોડી પાર્શ્વનાથ જિનાલય -શિખરમાં શ્રી સંભવજિનમંદિર ૩. શ્રી કેસરિયા આદિનાથ જિનમંદિર ૪. શ્રી શુભસ્વામી ગણધરનું મંદિર | ૫. શ્રી સમેતશિખર આદિ તીર્થપટ મંદિર ૬. શ્રી સુપાર્શ્વનાથ જિનમંદિર ૭. શ્રી નવપદજી સિદ્ધચક્રજીનું મંદિર ૮. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનમંદિર ૯. શ્રી પાર્શ્વનાથ જિનમંદિર (આજુબાજુ શ્રી ચંદ્રપ્રભજી) ૧૦. શ્રી શત્રુંજય મંડન આદિનાથ જિનમંદિર મૂળમંદિરની જમણી બાજુનાં મંદિર આ પ્રમાણે છેઃ ૧૧. શ્રી પાર્શ્વનાથ જિનમંદિરની ઉપર શ્રી સુપાર્શ્વનાથ જિનમંદિર ૧૨. શ્રી અષ્ટાપદ ચોવીસ જિનમંદિર ૧૩. શ્રી ચંદ્રપ્રભનું મંદિર ૧૪. શ્રી સમવસરણનું મંદિર ૧૫. શ્રી પાર્શ્વનાથ ૧૦ભવ પટનું મંદિર ૧૬. શ્રી સુપાર્શ્વનાથનું મંદિર ૧૭. શ્રી પંચજિનનું મંદિર ૧૮. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું મંદિર ૧૯. શ્રી જલમંદિર (સાંવલિયાપાર્શ્વનાથ) અને ૨૫ટૂંક ૨૦. શ્રી પાર્શ્વનાથ ચરણપાદુકાનું મંદિર ૨૧. શ્રી પાર્શ્વનાથનું મંદિર (ભોમિયાજીની બાજુમાં) ૨૨. શ્રી લઘુ શત્રુંજયાવતારનું મંદિર (ભોમિયાજી મંદિરના ગેટની સામે) ૩૩૨ national For Private & Personal Use Only * * * કે' www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy