SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વતતાના પરમચૈર્યનું યશોતામી કલ્યાણકધામ શ્રી સમેતશિખર મહાતીર્થ યાત્રાળુને દૂરસુદૂરથી ઋજુવાલિકાથી શિખરજી જવાના રસ્તા પરથી દૃષ્ટિગોચર થતું આ સમેતશિખરજી તીર્થ અત્યંત આનંદ અને અહોભાગ્યના અર્થનો અનુભવ કરાવે છે. આ પર્વતની પીઠ પરથી અસંખ્ય આત્માઓએ પરમપદની પીઠિકા - સિદ્ધશિલાને પ્રાપ્ત કરી છે, વીસ તીર્થંકર દેવોની જે નિર્વાણ સમાધિ છે, તેમના અણુ-અણુમાંથી પાવનતાના ઊર્જામય સંચારને સ્પર્શીએ. Jain Education International ચાલીશિખરજીજઈએફ, ભાવથીયાત્રાકરીએી, અતીથીભેટીઆપી પુનિતા થઈએી આબેમુખ્યરસ્તાપર આવેલી સમીતશિખરલા અહીંથી સીધીરી વધુતબીટીસુધી જાણી. બીલી પારસનાથ જ્ય For Private & Personal Use Only ૩૧૯ www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy