________________
adhપેશialis Bd
a fમના
૧૨ શ્રી જિતકુશલસૂરિજીનાં
પગલાં
૧૫ શ્રી શીતલનાથજીનાં
પગલા
સર્વ જિનબિંબોની ભાવથી દર્શન-પૂજા કરી મંદિરના મુખ્ય દ્વારની બહાર સ્થાપિત પગલાંઓનાં દર્શન કરીએ. હવે દર્શન કરી બહાર નીકળતાં જ
આ ચાર દેરીમાં પ્રથમ શ્રી જિનકુશલસૂરિજીનાં પગલાં, ૧૪ શ્રી અભિનંદનજીના પગલાં
સમવસરણનો પટ, શ્રી અભિનંદનજીનાં ચરણ, શ્રી શીતલનાથજીનાં ચરણ, કેવળજ્ઞાનકલ્યાણકનો પટ તથા શ્રી ભૈરવજી બિરાજમાન છે. સર્વને ભાવથી વંદીએ.
૧૭ શ્રી ભૈરવજી... પ્રણામ.
૧૬ કેવળજ્ઞાનકલ્યાણકનો પટ ૩િ૧૩
in Education International