SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુધર્માસ્વામી (સુભૂમસ્વામી) શ્રી ગૌતમસ્વામી હવે જઈએ બીજા મુખ્ય જિનાલયે. અહીં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય ૪૫ સે.મી.ના છે. ખૂબ સુંદર પરિકર સહિતના, રજત અને સુવર્ણમયી કોતરકામવાળા પંઠિયા સહિતના આ મૂળનાયકની શોભા અવર્ણનીય લાગે છે. તેમની ડાબી બાજુ શ્રી શાંતિનાથ પ્રભુ તથા જમણે શ્રી મહાવીર પ્રભુ પ્રતિષ્ઠિત છે. ... તમો જિણાણ. આ જિનાલયના ગભારાની બહાર નીકળીએ એટલે મંદિરના આ બહારના ભાગે રંગમંડપમાં ડાબે શ્રી સુધર્માસ્વામી (સુભૂમસ્વામી) અને જમણે શ્રી ગૌતમસ્વામીજીનાં દર્શન થાય છે... નમો સિદ્ધાણં. હવે ઉપર પહેલા માળે સમવસરણ મંદિરે દર્શન કરીશું. ચપાપરી તીથી ( જીર્ણોદ્ધાર પહેલા)aisa ૨૮૯ - Jain Editoriem For Privas & Pers
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy