SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ કાકંદીવાસી નાથ સુવિધિ, ઘો સુવિધિ સાધના,જેથી કરી તુજ ચરણ સેવન, ઠંડુ દોષ વિરાધના; આત્માંગણે પ્રગટાવું દીપક, જ્ઞાન શ્રદ્ધાનો ખરો, ને ચરણ તપ કિરીયા કરીને, હું વરું બલ સંવરો. ચૈત્યવંદન સુવિધિ જિનવર સાંભળો, સેવકની અરદાસ, સુવિધિતણું બળ પામવા, ભજન કરું ઉલ્લાસ ...૧ નવગ્રહની પીડા ટળે, નવનિધિ પામે જીવ, નવમા જિન સેવ્યા થકી, ટળે સકળ દુઃખ રીવ .....૨ સુવિધિ પ્રેમ તુજ બક્ષતો, ભુવનભાનુ વરજ્ઞાન, ધર્મજિત ચરણાંબુજે, જગવલ્લભ નિશાન....૩ સ્તવન (રાગ : કલ્યાણ આધારિત) સુવિધિ જિનને ભજો, ભવિ બહુ પાપ ખપો, કાકંદીમાં, આત્મારામ ભયો આનંદમાં, નવકારમંત્ર જપો, અક્ષર બેંતાલીસમો, છઠ્ઠા પદમાં - ‘નમુક્કા' વર્ણોપરી શ્રી કાકંદી.... બિહાર પ્રદેશમાં જઈને, તીર્થ કાકંદીમાં રાત રહીને, ધ્યાવું સુવિધિ પ્રભુ, વરવા સુવિધિ વિભુ, કાકંદીમાં, આત્મારામ..... ૧ ચાર - ચાર કલ્યાણકભૂમિ, મેં તો હૃદયથી સ્પર્શીને ચૂમી, 3 ચ્યવન, જન્મકલ્યાણ, દીક્ષા નાણ વખાણ, કાકંદીમાં, આત્મારામ... ૨ દાનાદિક ધર્મ છે ચાર, બે જ્ઞાન ક્રિયાન્વિત ધાર, ઇમ અંક વિચાર, બેતાલીશનો ઉદાર, છઠ્ઠા પદમાં, આત્મારામ ..... ગોચરીના બેતાલીશ દોષ, ટાળી કરતાં અધ્યાત્મપોષ, મુનિ સુવિધિ ઘરે, જાવા આત્મા ઘટે, કાકંદીમાં, આત્મારામ બહુ લોકો કાકંદીમાં આવે, કરી ભક્તિ કર્મ મિટાવે, પ્રેમે સુવિધિ તણો, ભુવનભાનુ ગણો, કાકંદીમાં, આત્મારામ ........ . કાળા કર્મ કંકાસના દિવસો, ભેટી કાકંદી હવે ના જીવશો, ધર્મ જિન પાયો, વલ્લભ જગમાં ગાવો, કાકંદીમાં, આત્મારામ cation Internatonal થોય સુવિધિ સેવા કરતા દેવા, તજી વિષય વાસના, શિવસુખ દાતા જ્ઞાતા ત્રાતા, હરે દુ:ખ દાસના, નય ગમ ભંગે રંગે ચંગે, વાણી ભવહારિકા, અમર અજિતા, મોહાતીતા વીર નમે સુતારિકા. Personal Use Only ......... જ ૬ wwww A |૨૭૩
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy