________________
श्रीद
Jain Eac
somerse
00:00:00:00
૧૬ શ્રી જિતકુશલસૂરિજીતી દેરી
-કી ધોવાય તથ -૨
पू. आ. श्री विजयरामचन्द्रसूरि महाराजा
गुरु चरण पादुका
૧૭ શ્રી વિજય રામચંદ્રસૂરિજીની દેરી
લછવાડના મંદિરની બહાર ચોગાનમાં ડાબી બાજુ દાદાવાડી તથા જમણે ગુરુમંદિર છે. અહીં દાદાવાડીમાં શ્રી જિનકુશલસૂરિજીની અને ગુરુમંદિરમાં શ્રી વિજય રામચંદ્રસૂરિજીની ચરણપાદુકા છે....મત્થએણ વંદામિ.
|૨૫૩