SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રી ભૈરવજી Imean માર્ગદર્શન : પાવાપુરીથી ગુણિયાજી ૨૦ કિ.મી. છે. અહીં સેવાપૂજા માટે વ્યવસ્થા છે, ધર્મશાળા છે. આ તીર્થને જીર્ણોદ્ધારની તાતી જરૂર છે. અહીં એક દિગંબર LE મંદિર પણ છે. ૨૨૪૦ Jain Education International ૭ શ્રી શાસતદેવી માદા ધ --- પ્રવેશદ્વાર For Private & Personal Use Only ૧૬ શ્રી ભોમિયાજી આ મંદિરની નિર્માણશૈલી જોઈને પાવાપુરી જલમંદિરની યાદ આવે છે. મંદિર સામે આવેલું કલાત્મક તોરણ પણ દર્શનીય છે. ચાલો, આ કઠેડાબંધ પુલ પર ચાલીને બહાર આવીએ અને આ અશોકવૃક્ષની ઘેરી ઘટામાંથી પસાર થતાં થતાં લછવાડ તરફ જઈએ. તીર્થપેઢી શ્રી જૈન શ્વેતાંબર ભંડાર શ્રી ગુણિયાજી તીર્થ પોસ્ટ : ગોનવા - ૮૦૫૧૧૦ જિલ્લો : નવાદા, પ્રાંત ઃ બિહાર ફોનઃ ૦૬૩૨૪-૨૧૪૦૪૫ www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy