SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમસ્વામીજી બિહારનું આ પ્રથમ આરસવાળું જલમંદિર છે, જેમાં અંદર ત્રણ નાની સુવર્ણમંડિત વેદિકા છે. અહીં પ્રભુ મહાવીરનાં પ્રાચીન મૂળ ચરણ મધ્યમાં છે. ડાબી બાજુ શ્રી ગૌતમસ્વામીજી અને જમણી બાજુ શ્રી સુધર્માસ્વામીજીનાં ચરણ છે. આ ત્રણેય દેવકુલિકાઓને આચાર્ય ભ. પૂ. જગવલ્લભસૂરિજીની પ્રેરણાથી સુવર્ણથી અલંકૃત કરવામાં આવી છે. ખૂબ ભાવથી સેવા-પૂજા કરીએ. જલમંદિરના ગભારાની બહાર મુખ્ય દ્વારની આજુબાજુ ભૈરવજીને પ્રણામ કરીને જલમંદિરના ચારે ખૂણામાં આવેલી ચાર દેરીમાં દર્શન કરવા જઈએ. श्री भैरवजी શ્રી સુધર્મારવાડીજી [૨ ૨૩ Personalise only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy