SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી દેરી देवधि गणि समाधारण स्थूलभद्रजी जिनचन्द्रसुरीजीमहारा जिनकुशलसुरीजीमह दादा गुरुदेवजी બીજી દેરીમાં - સ્થૂલિભદ્રજીનાં પગલાં, દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની મૂર્તિ અને પગલાં, દાદાગુરુદેવનાં પગલાં (ઊભાં), સફેદ આરસના જિનચંદ્રસૂરિજી, કાળાપાષાણના જિનકુશલસૂરિજીનાં પગલાં છે. ત્રીજી દેરી महावीरस्वामी शातिनाथजी चन्दाप्रभूजी पार्श्वनाथजी नेमिनाथजी महावीरस्वामी ત્રીજી દેરીમાં - શ્રી મહાવીરસ્વામી ચરણ, કાઉસગ્ગિયા શાંતિનાથજી, શ્રી ચંદ્રપ્રભજી, શ્રી પાર્શ્વનાથજી, શ્યામપાષાણના નાના શ્રી નેમિનાથજી, મહાવીરસ્વામીનાં બે જોડી પગલાં છે. સર્વને... તમો નિણાણું. ચોથી દેરી ચોથી દેરીમાં - શ્રી ગૌતમસ્વામી, ડાબે વીસ સ્થાનક યંત્ર, જમણે નવપદ યંત્રનાં દર્શન કરીએ. | ૨૧૫
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy