SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ (રાગ : મંદિર છો મુક્તિ તણાં) પાવનકારી પાવાપુરીમાં, વીર નિવણી થયા, વાચાળ મુજ રસના વિષે તું, સ્થાપતાં સુખિયા થયા; પુનિત કીધો સાંઈ મને, હે વીર ! વીરતા દ્યો હવે, રીઝો પ્રભુ ! જો મુજ પ્રતિ તો, થાય મુજ કારજ સવે. ચૈત્યવંદન શ્રી સિદ્ધાર્થનૃપ કુલ તિલો, ત્રિશલા જશ માત; હરિ લંછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત. ત્રીસ વરસ ગૃહવાસ ઠંડી, લીયે સંયમ ભાર; બાર વરસ છદ્મસ્થ માન, લહી કેવલ સાર; ત્રીસ વરસ એમ સવિ મલીએ, ન્હોતેર આયુ પ્રમાણ; દિવાલી દિન શિવ ગયા, કહે નય તેહ ગુણખાણ. સ્તવન (રાગ ભૈરવી) મહાવીર .... મહાવીર ....મહાવીર .... મહાવીર ... મારે દિવાળી થઈ આજ, પ્રભમુખ જોવાને, સર્યા સર્યા રે સેવકનાં કાજ, ભવદુઃખ ખોવાને.... પ્રભુવીર, મહાવીર ... મહાવીરસ્વામી મુગતે પહોંચ્યા, ગૌતમ કેવળજ્ઞાન રે, ધન્ય અમાવસ્યા, ધન્ય દિવાળી, મહાવીર પ્રભુ નિરવાણ.. પ્રભુવીરા ચારિત્ર પાળી નિર્મળું રે, ટાળ્યા વિષય કષાય રે, એવા પ્રભુને વંદીએ તો, ઉતારે ભવ પાર ... પ્રભુવીર બાકુલા વહોર્યા વીર જિને, તારી ચંદનબાળા રે, કેવળ લઈ પ્રભુ મુગતે પહોંચ્યા, પામ્યા ભવનો પાર...પ્રભુવીર એવા પ્રભુને વંદીએ જે, પંચમજ્ઞાનને ધરતા રે, સમવસરણ દઈ દેશના રે, પ્રભુએ તાર્યા નરનાર....પ્રભુવીર ચોવીસમા જિનેશ્વરને, મુક્તિ તણા દાતાર રે, કર જોડી કવિ એમ ભણે રે પ્રભુ, ભવનો ફેરો ટાળ ...પ્રભુવીર થોય મનોહર મૂર્તિ મહાવીર તણી, જિણે સોલ પહોર દેશના ભણી; નવમલ્લી નવલચ્છી નૃપતિ સુણી, કહી શિવ પામ્યા ત્રિભુવન ધણી. તે છે ? ' , ' ,' છે તો 'C' ૨૧૧ www.jainelibrary.org Jan Education Interalianel For Private & Personal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy