________________
(SY YYYYYYYY Year
છે.
I LOVE ,
/
.
ભગવાન મહાવીરનું સમવસરણ
તો ચાલો, પ્રથમ દર્શન કરીએ - પ્રદૂષણમુક્ત વાતાવરણમાં સ્થિત શ્રી સંઘે બંધાવેલા ઘુમ્મટબંધી નૂતન સમવસરણ મંદિરનાં. આશરે પચાસ વર્ષ પૂર્વે આઠ લાખના ખર્ચે બંધાયેલ આ મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૧૩ પોષ વદ ૬, સોમવાર તા. ૨૧-૧-૧૯૫૭ના શુભ દિને પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરિજીની નિશ્રામાં થઈ.
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org