SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઘન્દી-શાલિભદ્રની દેરી (છઠ્ઠું મંદિર) હવે આગળ જતાં જમણે દેખાય છે : ધન્ના-શાલિભદ્રની નિર્વાણભૂમિ. ધન્ના-શાલિભદ્ર આ સ્થળે ધગધગતી શિલા પર અનશન કરીને દેવલોકની પ્રાપ્તિ કરી હતી. જીર્ણોદ્ધાર થઈ રહેલી દેરી જીણોદ્વાર પહેલ સં.૧૫૬૪માં શ્રીમાલ શ્રાવક છીતમલે વૈભારગિરિના શિખર પર ધન્ના-શાલિભદ્રની મૂર્તિઓ, અગિયાર છે ગણધરોની પાદુકાઓ તેમજ ગુરુ શ્રી જિનભદ્રસૂરિની પાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. પહાડની પાછળના ભાગે સરસ્વતીજીની ખંડિતપરંતુ ભવ્ય અને સુંદર મૂર્તિ છે. શ્રી શાલિભદ્ર શ્રી ઘGી [૧૫૩ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy