________________
मुनिगुतातित विकास मंडरा
श्रीराजगृहीत धनी भारनिय
जिननिम्बकासको
કી જય પn
'
(ડા) શ્રી પાર્શ્વનાથજી (મૂળનાયકની આજુબાજુ) શ્રી મુનિસુવ્રતસ્વામી (જમણે)
ગભારામાં મૂળનાયકની દેરીની ડાબી દીવાલે શ્રી ચંદ્રપ્રભસ્વામીની તથા જમણી દીવાલે શ્રી શાંતિનાથ પ્રભુની દેરી આવેલી છે. દર્શન કરી મૂળ ગભારાની પરિક્રમા કરીએ.
(Sાબી દીવાલે) શ્રી ચંદ્રપ્રભજી (ગભારામા) શ્રી શાંતિનાથજી (જમણી દીવાલે)