SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તરાત્રના આળખ ચાલુ માસ્કસ (જગદીપ સ્માર્ત) ઃ એક્રેલીક રંગોમાં કરેલું વિવિધ માસ્કસનું સુશોભનાત્મક આલેખન. ચિત્રણ - ૧ (કિશોર વાળા) : વનસ્પતિના પાન અને ફૂલોના રસના રંગો સાથે પેન – પેન્સીલ માધ્યમમાં ગ્રાફીક ચિત્રો સર્જનાર કલાકારની ઈનામ વિજેતા કૃતિ. બંસીવાદક (સ્વ. વિનોદ પારૂલ) : લોકજીવનનાં પાત્રોને મૌલિક અભિવ્યકિત આપનાર ચિત્રકારની નેશનલ એવોર્ડ વિજેતા કૃતિ. ૩ર. ૩૩. ૩૪. ૩૫. ૩. ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. ૪. ૪૭. ૪૮. ૪૯. ૫૦. ૫૧. પર. ૫૩. ૫૪. ૫૫. 49. ૫૭. ૫૮. ૫૯. . ૬૧. ૬૨. 93. ૪. ગુડબાય (મુસા કચ્છી) : પ્રતીકાત્મક આકારો સાથે સર્જેલું સરરિયાલિસ્ટીક શૈલીનું ચિત્ર. ઘરદીવડો (સ્વ. વનલીલાબહેન શાહ): પારિવારિક જીવન માંગલ્યનું ભાવવાહી દર્શન કરાવતી પ્રતીકરૂપ કૃતિ. કરૂણાનુભૂતિ (સ્વ. યુસુફ ધાલા મર્ચંટ) : પ્રાણીમાત્ર પ્રત્યે કરૂણાભાવ રાખનાર ભગવાન બુધ્ધના જીવન પ્રસંગને રજૂ કરતી કૃતિ. બળદગાડું (કનુ પટેલ): 'અતીતરાગ'ચિત્રશ્રેણીમાંની બોલ્ડ અભિવ્યકિત દર્શાવતી કૃતિ. એસ્પીરેશન (સ્વ. કૃષ્ણલાલ ભટ્ટ) : પોંડીચેરી -નિવાસ પછી આધ્યાત્મિકતાના અંશ સાથે સર્જેલી ભાવાત્મક કૃતિ. પીગળતું શહેર (સ્વ. અશ્ર્વિનભાઈ વ્યાસ): વરસતા વરસાદમાં પલળતા શહેરને દર્શાવતી પારદર્શીજલરંગોની કૃતિ. ફેમીલી (નાગજીભાઈ ચૌહાણ): પથ્થર જેવા ઘન માધ્યમમાંથી રચેલી આધુનિક શિલ્પ કૃતિ. સરગમ (શરદ પટેલ ) : સપ્રમાણ માનવપાત્રો, આછા રંગો અને સુંદર રેખાંકન દ્વારા સૂરમયી વાતાવરણ નિપજાવતી કૃતિ. પ્રાર્થના (ધીરેન ગાંધી) : આગાખાન જેલમાં પ્રાર્થનારત ગાંધીજીની વુડકટ માધ્યમની કૃતિ. કમ્પોજીસન – ૧ (વિનોદ પટેલ): અંશતઃ અમૂર્ત આકારોને સંવાદી રંગોમાં રજૂ કરતું ચિત્ર. પુષ્પવૃષ્ટિ (સ્વ. કલાબ્ધિ): કમનીય દેહલાલિત્ય ધરાવતા નારીપાત્રો સર્જીને સિધ્ધિને વરેલા ચિત્રકારની લલિત રચના. હિંદ છોડો – ૧૯૪૨ (સ્વ. સરલાદેવી મઝુમદાર): ગાંધી ચિત્રકથા સંપુટમાંની એક ઐતિહાસિક જલરંગી કૃતિ. (બે વર્ષ પહેલાં આ ગાંધીવાદી કલાકારનું નિધન થયું છે.) ઉમળકા (સ્વ. વૃજલાલ ત્રિવેદી) : નાનકડા પુત્રને બે હાથ વડે ઝુલાવી હૈયે ચાંપતી જનેતાને રજૂ કરતી કૃતિ. ફૂદરડી (સ્વ. જયંત સિધ્ધપુરા): ફૂદરડી ફરતી બાળાઓનું એક ઊંચાઈ પરથી ઝીલેલું ચિત્રદર્શન. ગામડું (અશ્વિન ચૌહાણ): વિવિધ આકારોને મીકસ મિડીયામાં રજૂ કરતું ડેકોરેટીવ સંયોજન. ગણેશ (જલેન્દુ દવે) : બુધ્ધિ અને સિધ્ધિ સાથે ગણપતિજીનું તંત્ર ચિત્ર શૈલીમાં પ્રભાવી આલેખન. રાગ યમન કલ્યાણ (નરેન પંચાલ): ફલક પર તેજસ્વી રંગો સાથે એલ્યુમિનિયમમાં ઉપસાવેલા આકારોનું લલિત સર્જન. સ્વરાલેખન (જયંત પરીખ)ઃ જેમનાં ત્વરાલેખનોમાં પણ સબળ સંયોજન અને રેખાની બળકટ અભિવ્યકિત જોવાં મળે છે તેવી કૃતિ. રાસવર્તુળ (ભકિતબહેન શાહ): રાસ રમતા પાત્રોની વર્તુળાકાર અભિવ્યકિત. ગણેશ (વિનોદ શાહ) : ફલક પર કાષ્ઠ, પતરૂં, કાપડ વગેરે ચિપકાવીને સર્જેલી કોલાજ શ્રેણીની એક કૃતિ. દશાવતાર (દેવરાજ સુત્રધાર): પરંપરાગત શૈલીમાં વિષ્ણુના દશેય અવતારને રજૂ કરતી કાષ્ઠ-કલાકૃતિ. નવરાત્રી (લક્ષ્મણ રે) : લોકભરતના આકારો અને ટેક્ષ્ચર સાથે કાપડ પર તૈયાર કરેલી અભિનવ રચના. ગાંધીબાપુ (ચંદુદફતરી) : સ્લેટ પર સોયની અણીથી નિપજાવેલું વ્યકિતચિત્ર. સ્વપ્નનું ઘર (મનુ પરીખ) ઃ સપાટ રંગો અને સરળ આકારોનું આગવું સંયોજન દર્શાવતી રચના. સુખદ ક્ષણો (અશોક ખાંટ): વાસ્તવિકર્દશ્યચિત્રો જેવી જ જીવંત વ્યકિત ચિત્રણાની સિધ્ધિ દર્શાવતી તૈલરંગી કૃતિ. ભતવારી (સ્વ. દેવજીભાઈ વાજા) : લોકજીવનના પાત્રોને તેની લાક્ષણિક રહેણીકરણીમાં રજુ કરતું ચિત્ર. જીવનસંગીત (પ્રતાપસિંહ જાડેજા) ઃ લોકસંગીતકાર અને તેના સંવાદી જીવનને રજુ કરતું સંયોજન. મીનપિયાસી (મહેન્દ્ર પરમાર)ઃ માછલી, હોડી અને પાણીને રજુ કરતી ગ્રાફીક કૃતિ. પંખીમેળો (કોકીલાબહેન દવે) : પંખીઓની વિવિધ રંગી સૃષ્ટિને વાસ્તવિકતા સાથે રજુ કરતું ચિત્ર. લોખંડી પુરુષ (સ્વ. હિરાલાલ ખત્રી) : છબીચિત્રણાના સિધ્ધ કલાકારે સર્જેલું સરદારનું સુવર્ણચંદ્રક વિજેતા તૈલચિત્ર. છેલ્લા છ દાયકામાં ગુજરાતમાં પ્રવર્તમાન કલા પ્રવાહો અને શૈલીઓની આછી ઝલક આચિત્રોમાં રજૂ થઈ છે. રૂપ, રંગ, અને રેખાના સર્જકો લેખમાળાની શરૂઆતમાં તેની વિગતે સમજ આપવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only પરિચય: પ્રતાપસિંહ જાડેજા
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy