________________
પ૯૦
પથપ્રદર્શક
(૨) અગોચર વિશ્વમાં :–શ્રી દેવેશ મહેતા એ લખ્યું છે.
(૧) ૨૨-૩૧-૧૯૯૮ માં ભૂત ભવિષ્યની ઘટનાઓનાં અંક પ્રતિકોનું વિજ્ઞાન બતાવ્યું (૨) ચૈતસિક શકિત
(૩) હાથ અને રોગ (૩) રાજકીય ક્ષિતિજે ઘુમતા ગ્રહો :–માં શ્રી મહેશ રાવલ કહે છે,
(૧) કર્ક સંક્રાતિ વિશે (૨) કુંડલીમાં શક્તિયો, જ્યોતિષીની ડાયરી (૩) પ્રિન્સેસ ડાયના વિશે (૪) હાથની ભાષા :–માં ડો. શાંતીભાઇ આડેસરા,
(૧) તમામ યોગો વિશે લખે છે. (૫) શકુન અપશકુન :–શ્રી હસમુખ પટેલ, (૬) સર્ચ લાઇટ–શ્રી કાંતિભાઇ ભટ્ટ, કુંડલી શું કહે છે.
૭) (૧) પંચ મહાપુરુષ યોગ :–ડો. મહાસુખલાલ વી. મહેતા (૨) સાત્વિક રાજશક્તિ તામસી તત્વ (૮) પી. સી. પટેલ – મહાન આધ્યાત્મિક વ્યક્તિઓની કુંડલીઓ. (૯) આંતર રાજયાતીત લગ્ન યોગો :-ડો. પ્રો. એન. એમ. દલાલ (૧૦) મકાન પ્રાપ્તિ યોગો :–શ્રી કેશવજી કલ્યાણજી પરમાર (૧૧) ગ્રહો અને ગ્રહણો :-શ્રી અંગારામ ડી. પટેલ (૧૨) ગલ્ફ વોર :–આકાશીય ગ્રહોની તેજછાયા-લલિતકુમાર શાસ્ત્રી (૧૩) કીર્તિલક્ષ્મી શનિ + ચંદ્ર –પંકજનાગર વામન પંચોલી (૧૪) જ્યોતિષ સંશોધન :- (૧) વૈવાહિક જીવન અને શુક્ર ગ્રહ–મહેન્દ્ર રાવલ (૨) નખથી જાતકનું વ્યકિતત્વ (૧૫) જ્યોતિષ દર્શન :– (૧) રત્નદિવ્યા પંડિત (૨) કુંડલીમાં–શુક્ર (૧૬) પાલવ-જ્યોતિષ લેખ :– પૂર્વી શાહ (૧૭) નાડી જ્યોતિષ – શ્રી સુમનભાઈ પંડ્યા, પોરબંદર પુષ્કર ગોકાણી (દ્વારકા) (૧૮) ઓધવજી ભટ્ટ, ભાટિયા (૧૯) શ્રી વજુભાઈ ડી. જોષી, રાવલ (૨૦) શ્રી હરિભાઈ વી. રાવલ
આ તમામ મહાનુભાવો કાયમી જ્યોતિષ વિષયનાં સંશોધનાત્મક લેખો, પુસ્તકો લખે છે. શારદાપીઠ દ્વારકાથી પ્રકાશિત પ્રત્યક્ષ પંચાગ ગુજરાતી ભાષામાં બહાર પડે છે. સમાચારપત્રોમાં-ગ્રહોનાં તેજતિમિર માટે–ગુરુકૃપાથી શરદ રાવલ લખે છે. વક્રી મંગલ અને રાહુ શનિની દૃષ્ટિ.
કર્ક સંક્રાતિ-અસ્થિરતા-શ્રી મહેશ રાવલ તથા જુદા જુદા પ્રકારનાં છાપાઓમાં તત્કાલીન સમય કે રાજકીય પરિસ્થિતિ વિશે પણ લેખો લખતા રહ્યા છે. અસંખ્ય પત્રિકાઓ પંચાગમાં સંશોધનાત્મક લેખ લખનારાઓની સંખ્યા હવે વધતી જ જાય છે. જ્યોતિષના સર્વાગી વિકાસના કાર્યો છેલ્લા ૨૫ વર્ષથી વધારે અગ્રેસર રહ્યા છે. ગુજરાતમાં જ્યોતિષનું જ્ઞાન ધરાવનારા દરેક વર્ગમાંથી જોવા મળે છે. ભારતીય જ્યોતિષ અતિ પ્રાચીન છે. આ ક્ષેત્રમાં આધુનિક ઉપકરણોનો સહયોગ મળે તો ભારતીય જ્યોતિષ શાસ્ત્ર ખૂબ જ આગળ વધી શકે છે. આપણા પાસે સાધન નહિ હોવાથી ભવિષ્યવાણીઓ ખરી ઉતરતી નથી. પણ સંશોધન આ કાર્યમાં થશે તો એક દિવસ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે, તેમાં કોઈ શંકા નથી.
| અસ્તુ !!
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org