________________
શ્રી દેવગણ મહાનગની ધન્યધણ પણ કે શ્રી વિમળનાથ ભગવાનનું જિનાલય છે
હૈયામાં હર્ષનો કોઈ પાર નથી, અંતરમાં આનંદની કોઈ સીમા નથી,
ભક્તિમાં કોઈ રાગ નથી, પ્રભુ મળવામાં કોઈ વાર નથી...
મંગલ આશિષ 'પ.પૂ.આ. શ્રી વિજયરૂચમચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ. શ્રી વિજયકુન્દકુન્દસૂરીશ્વરજી મ.સા.
પ.પૂ.પં. શ્રી પુંડરિકવિજયજી મ.સા. 'પ.પૂ.પં. શ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા.
આ દેરાસર ઘણું જુનું અને જીર્ણ થઈ જવાથી પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભક્તિવિજય સમીગામવાળાના ઉપદેશથી ભાવનગર નિવાસી શેઠ શ્રી ગીરધરભાઈ આણંદજીભાઈ શાહ તથા દેવગાણા નિવાસી જીવણભાઈ દયાળભાઈની દેખરેખ હેઠળ સંવત ૧૯૮૧માં શરૂ થયેલ. નવ નિર્મીત દેરાસરજીમાં સં. ૧૯૮૨ને માગસર સુદ-૯, બુધવારના શુભ દિવસે શાહ જીવણભાઈ દયાળભાઈના વરદ હસ્તે પ્રવેશ કરાવેલ, મૂળનાયક પ્રભુજીની પ્રતિષ્ઠા ફાગણ સુદ-૩ ના સોમવારે ભાવનગર નિવાસી શાહ હરીચંદભાઈ મીઠાભાઈ પરિવારના હસ્તક થયેલ. જમણી બાજુમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુની પ્રતિષ્ઠા સલોત રામચંદ દામજીભાઈની ધર્મપત્ની કસ્તુરબેન અને ડાબી બાજુ શ્રી નેમિનાથ પ્રભુજીની પ્રતિષ્ઠા શાહ હરીચંદ મીઠાભાઈના ધર્મપત્ની ફુલીબેનના વરદ હસ્તે થયેલ. નીચે મુખ્ય માણિભદ્રદેવની પ્રતિષ્ઠા શાહ જાદવજીભાઈ લક્ષ્મીચંદના ધર્મપત્ની રળિયાતબેનના વરદ હસ્તે કરેલ.
શ્રી વિમળનાથાય નમક
સૌજન્ય સ્વ. શ્રીમતી નર્મદાબેન રમણીકલાલ કુંવરજીભાઈ
પરિવાર સમસ્ત દેવગાણા નિવાસી (હાલ : ભાવનગર)
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org