________________
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદા (જોરાવરનગર)
સંવત ૨૦૬૬ કારતક સુદ પાંચમ, શુક્રવાર તા. ૨૩-૧૦-૨૦૦૯
હાલ
માં છે. આ ટ ડ
છે -
શ્રદ્ધા ભકિતનો ઝળહળાટા અનેક ત્યાગી તપસ્વી મહાત્માઓના પદાર્પણથી પાવન બનેલી ધર્મભૂમિ વઢવાણ અને સુરેન્દ્રનગરની વચ્ચે આવેલ જોરાવરનગરના વતની પણ મુંબઈને કર્મભૂમિ બનાવનાર શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ પરિવાર તરફથી સંવત ૨૦૬૬ના કાર્તિક સુદી પાંચમ શુક્રવાર તા. ૨૩-૧૦-૨૦૦૯ના રોજ પાર્શ્વનાથદાદાને લાખેણી સુંદર આંગી બનાવરાવી, ત્રણ દિવસના ભવ્ય જીવીત મહોત્સવનું ઠાઠમાઠપૂર્વક આયોજન કરી ભાવથી પૂજન ભણાવી શ્રી સકલ સંઘને દર્શનાર્થે અર્પણ કરેલ. ચંદુભાઈના પરિચય માટે આ ગ્રંથમાં “ધર્મોત્થાનમાં પુણ્ય પ્રતિભાઓ'' વિભાગમાં જૂઓ.
ક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org