________________
*除心*心*心***心*心*原心*心**心*心*匠心*
小冰冰DDDDDDD
જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ તીર્થના સંકુલનું ભૂમિપૂજન જેમના શુભ હસ્તે
સંસારીપણામાં થયું હતું તથા અ.સૌ. ઇન્દુમતીબહેનને આયંબિલ તપના પ્રારંભ-પ્રેરણા અને પચ્ચક્ખાણ આપનારા પરિવારના સંસારી સુપુત્રી સોનલ (સ્વાતિ) સંયમ માર્ગે સંચર્યાં હાલ પૂજ્ય સાધ્વીજીશ્રી સ્મિતગિરાશ્રીજી મ.ના
ચરણોમાં કોટિ કોટિ વંદના
કુ. સ્વાતિબહેન ભોગીલાલ
૭ સ્વાતિબહેનનો જન્મ
દીક્ષા
પૂજ્ય સાધ્વી મહારાજ
:
:
તપ
Jain Education Intemational
૫.પૂ. સા.શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા. (પૂ. કેશરસૂરિ સમુદાય)
સંવત ૨૦૨૬, ભાદરવા સુદ-૧૪, સોમવાર, તા. ૧૪-૯-૭૦. સંવત ૨૦૫૬, વૈશાખ સુદિ ૭, ગુરુવાર, તા. ૨૨-૪-૯૯.
સંયમ સાથે નિર્મળ આરાધના કરી રહ્યાં છે. જિનશાસનનો લહાવો
સંવત ૨૦૬૧માં ઐતિહાસિક ધન્ય ધરા શ્રી વલ્લભીપુર નગરે ૫.પૂ. ગણિવર્યશ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા. તથા પ.પૂ. મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા.ની શુભ નિશ્રામાં પરિવારનાં અ.સૌ. ઇન્દુમતી પ્રતાપરાય જોટાણીની એકાંતર ૫૦૦ આયંબિલ તપ આરાધનાની તથા અ.સૌ. પ્રભાલક્ષ્મી, અ.સૌ. ઇન્દુમતી, અ.સૌ. પૂર્વિકા તથા અ.સૌ. નિશા તથા ચિ. નરેન્દ્રકુમાર, ચિ. પંકજકુમારની શાશ્વતી ચૈત્રી ઓળીનાં પારણાં પ્રસંગે ત્રિદિવસીય મહામહોત્સવ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તથા શ્રી સંઘસ્વામીવાત્સલ્યની ભવ્ય ઉજવણી પ્રસંગે લક્ષ્મીનો સદ્ઉપયોગ થયો.
ભાગ્યશાળીઓનાં શુભ નામ
અ.સૌ. કિરણબાળા લલિતકુમાર * અ.સૌ. રેખાબહેન નરેન્દ્રકુમાર, અ.સૌ. પૂર્વિકાબહેન પંકજકુમાર * અ.સૌ. ધર્મિષ્ઠાબહેન વિપુલકુમાર. ધન્ય ધન્ય તપસ્વીઓ
પૂ.સા. શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા.ના વર્ષીતપ નિમિત્તે જોટાણી પરિવાર-વલ્લભીપુરવાળાં કંચનબહેન * પ્રભાલક્ષ્મી * ઇન્દુમતી * કુસુમ * રેખા * નરેન્દ્ર * વિપુલ * પરેશ * સંદીપ ઉપરોક્ત પુણ્યશાળીઓએ વર્ષીતપની આરાધના નિર્વિઘ્નપણે પૂર્ણ કરેલ છે. પાલિતાણા તળેટી રોડ ઉપર શેઠ શ્રી આણંદજી કલ્યાણજી દ્વારા નવનિર્માણ પામેલ ‘પારણાં ભવન’ એટલે કે વરસીતપનાં પારણાં માટેના આરાધના ધામના સંકુલના ગાળાની અનુમોદના કરવાનો અમુલ્ય લાભ લીધેલ છે, જેમાં ઉપર મુજબની તકતીનું આયોજન છે.
For Private & Personal Use Only
小**
www.jainelibrary.org