________________
મંગલ નિમંત્રણ
સુજ્ઞ આદરણીય સાધર્મિક શ્રી
સોળ સંસ્કાર ને પ્રગટાવનારા અનેરા એવા લગ્ન સંસ્કાર ના શુભ પ્રસંગે હરખનું તેડુ
ચિ. તન્મય
(દશા ઓશવાલ જ્ઞાતિના વાઘરેશા (બાગરેચા) ગૌત્ર ના શ્રી બીપીનચંદ્ર લીલાચંદજી શાહ તથા કલ્પનાબેન ના સુપુત્ર)
ચિ. રિધ્ધી
(દશા ઓશવાલ જ્ઞાતિના પરમાર ગૌત્રના શ્રી મુકેશભાઈ દેવચંદજી શાહ તથા કલ્પનાબેનની સુપુત્રી )
દાંપત્યજીવનમાં જૈન વિવાહ સંસ્કાર વિધિથી સં. ૨૦૬૨ ફાગણ સુદ-૩ ગુરુવાર ખ્રિસ્તી તા. ૨-૩-૦૬ ના દિને પગરણ માંડશે. નવદંપતિના જીવનની મહેંક ધર્મના પ્રભાવે જીવનભર મઘમઘતી બને એવો હૃદયનો ભાવ છે. આ મંગળવેળાએ આપ સૌનું સાન્નિધ્ય ઝંખતા અમો આપની પ્રતીક્ષામાં રહીશું.
શાહ જયુભાઈ લીલાચંદજી શાહ બીપીનચંદ્ર લીલાચંદજી -: નિમંત્રક ઃ
શાહ પ્રવીણચંદ્ર લીલાચંદજી સ્વ. શાહ કીર્તિભાઈ લીલાચંદજી
સ્વ. શાહ જમુબેન લીલાચંદજી શાહ પરિવાર ‘માતૃછાયા’, મુલ્લાવાડી, વલસાડ – ૩૯૬ ૦૦૧
૦૨૬૩૨ - ૨૫૩૦૬૬
૩૯૪૦૭૭
३
Jain Education International
1
For Private & Personal Use Only
www.jainelibrary.org