________________
छोडावे.
(३४) अंथिमोयन (छेडाछेडी छोडवा)
નીચેના મંત્રોચ્ચારપૂર્વક ગુરુ સાસુ પાસે વર-વધૂનેછેડાછેડી
ગ્રંથિમોચન મંત્રઃ
पूर्व युगादि भगवान् विधिनैव येन ॥ विश्वस्य कार्यकृतये किलपर्यणैषीत् ॥ भार्याद्वयं तदमुना विधिनास्तुयुग्मम् । एतत्सुकामपरिभोगफलानुबंधि ॥ " वत्सौ लब्धविषयौ भवताम्'
(૩૫) નવદંપતિ દ્વારા પ્રભુ પ્રાર્થના शास्त्राभ्यासो जिनपदनतिः संगति सर्वदायै: सद्वृत्तानां गुणगणकथा दोषवादे च मौनम् । सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्वे सम्पद्यन्तां मम भवभवे यावदाप्तोऽवर्गः ॥
હે પ્રભો, અમે દરરોજ સ્વાધ્યાય કરીએ, જિનેશ્વરોના ચરણોમાં નમન કરીએ, સજ્જનો સાથે ગોઠડી કરીએ, સારી વાતો કરીએ, કોઈની નિંદા ન કરીએ, સહુની સાથે પ્રિય અને હિતકારી બોલીએ, આત્મામાં લીન રહીએ, આ બધું અમને જન્મોજન્મ સુધી - યાવત્ નિર્વાણ સુધી પ્રાપ્ત થતું રહે એવી અમારી આપને પ્રાર્થનાછે.
Jain Education International
२९
For Private & Personal Use Only
www.jainelibrary.org