________________ ૧૮ર વવહાર - 10285 [285] વૈયાવચ્ચ દશ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે-આચાર્યની, ઉપાધ્યાયની, સ્થવિરની. શિષ્યની, રોગીની, તપસ્વીની, સાધર્મિકની, કુળની. ગણની, સાધુ સંઘની. (આ આચાર્ય-ઉપાધ્યાયથાવત્...સંઘની વૈયાવચ્ચ કરનાર સાધુ મહાનિર્જરા મહાલાભ પામે. દશા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાઓ પૂર્ણ વવહાર-સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ ત્રીજું છેદ સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org