________________ ગાથા૩૩ 107. [૩૩]પ્રતિપૂર્ણ રૂપ,ધન, ધર્મ, કાંતિ, ઉદ્યમ, યશવાળા છો ભયસંજ્ઞા પણ તમારાથી શિથિલ બની છે તેથી હે નાથ! તમે ભયાત . [૩૪]આલોક, પરલોક, આદિ સાત પ્રકારના ભય વિનાશ પામ્યા છે. તેથી તે જિનેશ! તમે ભવાંત છો. [૩૫]ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર રૂપ એવા તિર્થને કરવાના આચારવાળા છો માટે તમે તિર્થકર છો. [૩]એ પ્રમાણે ગુણસમૂહ થી સમર્થ ! તમને શક પણ અભિનંદે તેમાં શું આશ્ચર્ય? તેથી શક્રથી અભિવંદિત હે જિનેશ્વર ! તમને નમસ્કાર થાઓ. . [૩૭ીમનઃ પર્યવ, અવધિ, ઉપશાંત અને ક્ષય મોહ એ ત્રણને જિન કહે છે. તેમાં તમે પરમ ઐશ્વર્યવાળા ઈદ્ર સમાન છો માટે તમને જિનેન્દ્ર કહ્યા. [૩૮]શ્રી સિદ્ધાર્થ નરેશ્વરના ઘરમાં ધન-કંચન- દેશ-કોશ વગેરેની તમે વૃદ્ધિ કરી માટે હે જિનેશ્વર તમે વર્તમાન છો. ૩િ૯]કમળનો નિવાસ છે, હસ્ત તલમાં શંખ, ચક્ર, સારંગ (ના ચિલો) છે. વર્ષિદાનને આપેલું છે. માટે હે જિનવર તમે વિષ્ણુ કહેવાયા છે. [૪૦]તમારી પાસે શિવ-આયુધ નથી અને તમે નીલકંઠ પણ નથી તો પણ પ્રાણીઓની બાહ્ય અત્યંતર (કમ) રજને તમે હરો છો માટે તમે હર (શિવ) છો. [૪૧]કમલ રૂપી આસન છે. ચારે મુખે ચતુર્વિધ ધર્મ કહો છો હંસ અથતુ હસ્વગમનથી જનાર છો માટે તમે જ બ્રહ્મા કહેવાયા છો. [૪૨]સમાન અર્થ વાળા એવા જીવાદિ તત્ત્વ ને સવિશેષ જાણો છો. Èત્તમ નિર્મલ કેવળ (જ્ઞાન-દર્શન) પામેલા છો માટે તમને બુદ્ધ માને છે. [43] શ્રી વીર જિણંદને આ નામાવલિ વડે મંદપુન્ય એવા મેં સંસ્તવ્યા છે. હે જિનવર મારા ઉપર કરુણા કરીને હે વીર ! મને પવિત્ર શિવપંથમાં સ્થિર કરો. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ 33 વીરસ્થઓ પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ દસમો પયનો ગુર્જરછાયા પૂર્ણ દશે પયનાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા-પૂર્ણ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org