________________ [105 ܠܕܝܠܝܠܝܝܕܝܕܟܙܙܚܝܚܚܥܚ नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમાંસ્વામિને નમઃ . , , , : : : : : : ગાજ Radad 33 | વીરત્થઓ પરણ્ય IIIIIIIIIIIIIril (દશમું પ્રકિર્ણક ગુર્જર છાયા) [૧]જગજીવ બંધુ ભવિજન રૂપી કુમુદ ને વિકસાવનાર, પર્વત સમાન ધીર એવા વીરજિનેશ્વર ને નમસ્કાર કરીને તેમને પ્રગટ નામો વડે હું સ્તવીશ. રિ-૩અરુહ, અરિહંત, અરહંત, દેવજિન, વીર, પરમ કણાલુ, સર્વજ્ઞ, સર્વદર્શી, સમર્થ, ત્રિલોકના નાથ, વીતરાગ, કેવલિ, ત્રિભુવનગુરુ સર્વ ત્રિભુવન વરિષ્ઠ, ભગવનુ, તિર્થીકર, શક્રવડે નમસ્કાર કરાયેલ, જિનેન્દ્ર તમે જય પામો. [૪]શ્રી વર્ધમાન, હરિ, હર કમલાસન પ્રમુખ નામોથી જડમતિ એવો હું સૂત્રાનુસાર યથાર્થ ગુણો વડે (સ્તવીશ) પીભવબીજ રૂ૫ અંકુર થી થયેલ કર્મ ને ધ્યાનરૂપી અગ્નિ વડે બાળી ફરી ભવરૂપી ગહન વનમાં ન ઉગવા દેનાર છો તેથી હે નાથ ! તમે “અહ” છો. [૬]પ્રાણીને ઘોર ઉપસર્ગ, પરીષહ, કષાય ઉત્પન્ન કરનાર શત્રુને હે નાથ ! તમે સમૂળગા હણી નાખ્યા છે તેથી તમે અરિહંત છો. [૭]ઉત્તમ એવા વંદન, સ્તવન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્ધિ ગમનની યોગ્યતાવાળા છો જે કારણથી તમે “અરહંત' છો દેવ-મનુષ્ય-અસુર પ્રમુખની ઉત્તમ પૂજાને તમે યોગ્યછો ધીરતા અને માનથી મૂકાયેલાછો તેથી હે દેવ તમે અરહંત છો. -12 રથ-ગાડી નિદર્શિત અન્ય સંગ્રહ કે પર્વતની ગુફા વગેરે તમારે કંઈ દૂર નથી તેથી હે જિનેશ્વર તમે અરહંત છો. જેણે ઉત્તમ જ્ઞાન વડે સંસાર માર્ગનો અંત કરી, મરણને દૂર કરી નિજ સ્વરૂપ રૂપ સંપત્તિ મેળવી છે તેથી તમે અરહંત છો. મનોહર કે અમનોહર શબ્દો છૂપા નથી તેમજ મન અને કાયાના યોગને સિદ્ધાંત થી રંજિત કર્યા છે તેથી તમે અરહંત છો. દેવેન્દ્ર અને અનુત્તર દેવોની સમર્થ પૂજા વગેરેને યોગ્ય છો કરોડો મયદાનો અંત કરનારને શરણ યોગ્યછો માટે અરહંત છો. [13-14 સિદ્ધિ વધુના સંગથી બીજા મોહ શત્રુ ના વિજેતા છો, અનંત સુખ, પુણ્ય પરિણતિ થી પરિવેષ્ટિત છો માટે દેવ છો, રાગાદિ વેરીને દૂર કરીને દુઃખ અને કલેશના સમાધાન કર્યા છે અર્થાત્ નિવાર્યા છે. ગુણ આદિ વડે શત્રુને આકર્ષીને જય કર્યો છે તેથી હે જિનેશ્વર ! તમે દેવ છો. [૧૫-૧]દુષ્ટ એવા આઠ કર્મની ગ્રંથિને પ્રાપ્ત ધણ સમુહ થી દૂર કરી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org